પ્રધાનમંત્રીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
October 11th, 09:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.પીએમ એ તમામ લોકોને યાદ કર્યા જેમણે બાપુના નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો
August 09th, 09:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાપુના નેતૃત્વમાં ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને મજબૂત બનાવનારા તમામ લોકોને યાદ કર્યા છે.પ્રધાનમંત્રીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
October 11th, 10:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.