પીએમએ સેમિકન્ડક્ટર એક્ઝિક્યુટિવ્સ રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી

September 10th, 08:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસ સ્થાને સેમિકન્ડક્ટર એક્ઝિક્યુટિવ્સની રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી હતી.

પીએમએ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી

September 10th, 04:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 7, લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને અનુસંધન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ભારતનાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં પરિદ્રશ્ય પર ચર્ચા તથા સંશોધન અને વિકાસ કાર્યક્રમોને નવેસરથી ડિઝાઇન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

વર્ષ 2023ની બેચનાં આઇએફએસ તાલીમાર્થી અધિકારીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

August 29th, 06:35 pm

ભારતીય વિદેશ સેવા (આઇએફએસ)ની વર્ષ 2023ની બેચના તાલીમાર્થી અધિકારીઓએ આજે વહેલી સવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે તેમના 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. 2023ની બેચમાં 15 જુદા જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 36 આઈએફએસ તાલીમાર્થી અધિકારીઓ છે.

પ્રધાનમંત્રી પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચડી દેવગૌડાને મળ્યા

July 25th, 08:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચડી દેવગૌડા સાથે મુલાકાત કરી.

PM reviews preparedness for cyclone “Remal”

May 26th, 09:20 pm

Prime Minister Shri Narendra Modi chaired a meeting to review the preparedness for cyclone “Remal” over North Bay of Bengal at his residence at 7, Lok Kalyan Marg earlier today.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી

January 23rd, 06:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7 લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો.

પ્રધાનમંત્રીએ 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના” શરૂ કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી

January 22nd, 07:42 pm

સૂર્યવંશી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર અયોધ્યાની તેમની મુલાકાત પછી તરત જ, પ્રધાનમંત્રીએ લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી

December 24th, 07:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિમંડળ સાથે તેમનાં નિવાસ સ્થાને 7, લોક કલ્યાણ માર્ગ પર વાતચીત કરી હતી. જમ્મુ અને કાશ્મીરનાં તમામ જિલ્લાઓમાંથી આશરે 250 વિદ્યાર્થીઓએ ફ્રીવ્હિલિંગ અને અનૌપચારિક વાતચીતમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ બિડેન સાથે મુલાકાત કરી

September 08th, 09:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બિડેન સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ તરીકેની તેમની ક્ષમતામાં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ બિડેન 9-10 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં જી 20 સમિટમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકો પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ

September 05th, 09:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિક્ષક દિન નિમિત્તે એવા તમામ શિક્ષકોની પ્રશંસા કરી છે જેઓ સપનાને પ્રેરણા આપે છે, ભવિષ્યને આકાર આપે છે અને જિજ્ઞાસાને પ્રજ્વલિત કરે છે.

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને સલામ કરી

September 05th, 09:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને તેમના અતૂટ સમર્પણ અને આપણા ભવિષ્ય અને પ્રેરણાદાયી સપનાના નિર્માણમાં મોટી અસર માટે સલામ કરી છે.

શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023ના વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો

September 04th, 10:33 pm

શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ ખાતે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023ના વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો. 75 એવોર્ડ વિજેતાઓએ આ વાર્તાલાપમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

August 30th, 04:39 pm

બાળકોએ પ્રધાનમંત્રીને રાખડી બાંધી, તેમજ તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી. બાળકોએ ચંદ્રયાન-3 મિશનની તાજેતરની સફળતા પર તેમની હકારાત્મક લાગણીઓ શેર કરી અને આગામી આદિત્ય એલ-1 મિશન વિશે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો.

વર્ષ 2022ની બેચનાં આઇએફએસ તાલીમાર્થી અધિકારીઓએ પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત લીધી

July 25th, 07:56 pm

ભારતીય વિદેશ સેવા (આઇએફએસ)ની વર્ષ 2022ની બેચના તાલીમાર્થી અધિકારીઓએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

PM interacts with delegation of community leaders of various tribes of Arunachal Pradesh

May 16th, 05:51 pm

PM Modi interacted with community leaders of various tribes of Arunachal Pradesh. PM expressed his happiness and enquired about their experience of their recent visit to Gujarat. PM also discussed the historical and cultural ties between both states.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓની પ્રશંસા કરી

January 24th, 09:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (પીએમઆરબીપી)ના વિજેતાઓની પ્રશંસા કરી છે. ભારત સરકાર બાળકોને નવીનતા, સમાજ સેવા, શૈક્ષણિક, રમતગમત, કળા અને સંસ્કૃતિ અને વીરતા એમ છ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરે છે. બાળ શક્તિ પુરસ્કારની વિવિધ કૅટેગરી હેઠળ દેશભરમાંથી 11 બાળકોની પીએમઆરબીપી-2023 માટે પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કાર વિજેતાઓમાં 6 છોકરાઓ અને 5 કન્યાઓનો સમાવેશ થાય છે, જે 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના છે.

પ્રધાનમંત્રી શ્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી

January 24th, 07:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે તેમના નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો.

પરાક્રમ દિવસ પર, પ્રધાનમંત્રી શ્રીએ 7, લોક કલ્યાણ માર્ગ પર 'તમારા નેતાને જાણો' કાર્યક્રમ હેઠળ સંસદમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના સન્માન સમારોહમાં ભાગ લેવા માટે પસંદ કરાયેલા યુવાનો સાથે વાર્તાલાપ કર્યો

January 23rd, 08:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે સંસદના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના સન્માન સમારોહમાં ભાગ લેવા માટે ‘તમારા નેતાને જાણો’ કાર્યક્રમ હેઠળ પસંદ કરાયેલા યુવાનો સાથે વાતચીત કરી હતી. આ વાર્તાલાપ તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે થયો હતો.

પ્રધાનમંત્રી આજે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળને મળ્યા

September 19th, 03:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી 5મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પુરસ્કાર, 2022ના વિજેતા શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે

September 04th, 01:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શિક્ષક દિન નિમિત્તે, 5મી સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે 7 લોક કલ્યાણ માર્ગ પર 2022ના રાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતા શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે.