Rule of Law has been the basis of our civilization and social fabric: PM
February 06th, 11:06 am
PM Modi addressed Diamond Jubilee celebrations of Gujarat High Court. PM Modi said, Our judiciary has always interpreted the Constitution positively and strengthened it. Be it safeguarding the rights of people or any instance of national interest needed to be prioritised, judiciary has always performed its duty.પ્રધાનમંત્રીએ ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિની ઉજવણીના એક કાર્યક્રમને સંબોધિત કર્યો
February 06th, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિ મહોત્સવની ઉજવણીના ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે હાઈકોર્ટની સ્થાપનાનાં 60 વર્ષ પૂર્ણ થવાની યાદગીરી સ્વરૂપે એક પોસ્ટેજ સ્ટેમ્પ (ટપાલ ટિકિટ)નું લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધિશો તથા ગુજરાતના મુખ્યમંત્રી અને કાયદા ક્ષેત્રની જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.રાષ્ટ્રીય બંધારણ દિવસ 2017ના સમાપન સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો સારાંશ
November 26th, 05:57 pm
દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ શ્રી દીપક મિશ્રા, મંત્રીમંડળના મારા સહયોગી કાયદા અને ન્યાય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, ન્યાય પંચના અધ્યક્ષ ડૉ. જસ્ટીસ બી. એસ. ચૌહાણ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર, કાયદો અને ન્યાય રાજ્યમંત્રી શ્રી પી. પી. ચૌધરી, આ સભાકક્ષમાં ઉપસ્થિત અન્ય મહાનુભવો, ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બંધારણ દિવસ – 2017નાં સમાપન સત્રને સંબોધન કર્યું
November 26th, 05:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ – 2017નાં સમાપન સત્રને સંબોધન કર્યું હતું.