કુવૈતમાં ભારતીય સમુદાય કાર્યક્રમ ‘હાલા મોદી’માં પીએમના સંબોધનનો મૂળપાઠ
December 21st, 06:34 pm
અહીં હાલની સંસ્કૃતિનો તહેવાર છે. અત્યારે તમે ક્રિસમસ અને નવા વર્ષની તૈયારી કરી રહ્યા છો. પછી પોંગલ આવે છે. મકરસંક્રાંતિ હોય, લોહરી હોય, બિહુ હોય, આવા અનેક તહેવારો દૂર નથી. હું તમને બધાને નાતાલ, નવા વર્ષની અને દેશના ખૂણે ખૂણે ઉજવાતા તમામ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં 'હાલા મોદી' કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
December 21st, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતમાં શેખ સાદ અલ-અબ્દુલ્લા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક વિશેષ કાર્યક્રમ 'હાલા મોદી'માં ભારતીય સમુદાયના વિશાળ સમુદાયને સંબોધન કર્યું હતું. કુવૈતમાં સમુદાયના એક વર્ગનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય નાગરિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.નવી દિલ્હીમાં પોંગલ ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 14th, 12:00 pm
પોંગલના પવિત્ર દિવસે તમિલનાડુના દરેક ઘરમાંથી પોંગલ પ્રવાહ વહે છે. હું ઈચ્છું છું કે એવી જ રીતે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ વહેતો રહે. ગઈકાલે જ દેશમાં લોહરીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. કેટલાક લોકો આજે મકરસંક્રાંતિ-ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, તો કેટલાક લોકો કાલે ઉજવશે. માઘ બિહુ પણ આની આસપાસ છે. હું આ તમામ તહેવારો પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું અને તેમને શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પોંગલ ઉજવણીમાં ભાગ લીધો
January 14th, 11:30 am
આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ પોંગલના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે તમિલનાડુના દરેક ઘરમાં ઉત્સવનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી મોદીએ તમામ નાગરિકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ સતત વહેતો રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગઈકાલે થઈ રહેલી લોહરીની ઉજવણી, આજે મકર ઉત્તરાયણનો તહેવાર, આવતીકાલે ઉજવવામાં આવનાર મકરસંક્રાંતિ અને ખૂબ જ ટૂંક સમયમાં માઘ બિહુની શરૂઆતની પણ નોંધ લીધી. શ્રી મોદીએ દેશમાં ચાલી રહેલા તહેવારોના સમયગાળા માટે તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ લોહરી પર શુભેચ્છાઓ પાઠવી
January 13th, 05:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રી શ્રીએ લોકોને લોહરી પર શુભેચ્છા પાઠવી
January 13th, 06:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી
January 13th, 06:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય મંત્રીઓ અને લેફ. ગવર્નર્સ સાથે સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી
January 13th, 05:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને રાષ્ટ્રીય કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ. ગવર્નર્સ/વહીવટદારો સાથે એક સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અમિત શાહ, ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાનાં પ્રધાન ડૉ. ભારતી પ્રવીણ પવાર સહિતના આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મીટિંગમાં મહામારીની સ્થિતિ અંગે તાજા પ્રવાહોની માહિતી આપી હતી.કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય મંત્રીઓ અને લેફ. ગવર્નર્સ સાથે સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી
January 13th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને રાષ્ટ્રીય કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ. ગવર્નર્સ/વહીવટદારો સાથે એક સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અમિત શાહ, ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાનાં પ્રધાન ડૉ. ભારતી પ્રવીણ પવાર સહિતના આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મીટિંગમાં મહામારીની સ્થિતિ અંગે તાજા પ્રવાહોની માહિતી આપી હતી.પ્રધાનમંત્રીએ લોકોને લોહરીના અવસર પર શુભેચ્છા પાઠવી
January 13th, 06:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને લોહરીના અવસર પર શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હેપ્પી લોહરી, આપણે પ્રાર્થના કરીએ છીએ કે સર્વત્ર આનંદ અને સારી તંદુરસ્તી રહે. આ વિશેષ અવસર સૌને માટે પ્રેમ અને કરુણા લાવે.પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને કોવિડ-19 રસીકરણની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
January 09th, 05:42 pm
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના રસીકરણ માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, આરોગ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા26.01.2020 ના રોજ ‘મન કી બાત 2.0’ના આઠમાં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 26th, 04:48 pm
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 26 જાન્યુઆરી છે. પ્રજાસત્તાક પર્વની અનેક-અનેક શુભકામનાઓ. 2020નું આ પ્રથમ ‘મન કી બાત’નું મિલન છે. આ વર્ષનો પણ આ પહેલો કાર્યક્રમ છે, આ દશકનો પણ આ પહેલો કાર્યક્રમ છે. સાથીઓ, આ વખતે ‘પ્રજાસત્તાક દિવસ’ સમારોહના કારણે તમારી સાથે ‘મન કી બાત’, તેના સમયમાં પરિવર્તન કરવાનું ઉચિત લાગ્યું. અને આથી, એક અલગ સમય નક્કી કરીને આજે તમારી સાથે ‘મન કી બાત’ કરી રહ્યો છું.પ્રધાનમંત્રીએ લોહરીના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી
January 13th, 07:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરી પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને લોહરીના અવસર પર શુભેચ્છા પાઠવી
January 13th, 04:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને લોહરીનાં અવસર પર શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ લોહડીના પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
January 13th, 07:49 pm
The Prime Minister, Shri Narendra Modi, has greeted the people on the occasion of Lohri. Happy Lohri! May this festival bring happiness, good health and prosperity in everyone's lives, tweeted the PM.PM conveys heartfelt greetings to fellow countrymen and women on occasion of various festivals across the Nation
January 14th, 11:00 am
PM conveys heartfelt greetings to fellow countrymen and women on occasion of various festivals across the Nation