પોર્ટુગલમાં કેમ્પાલીમુડ ફાઉન્ડેશનની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી
June 24th, 09:46 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોર્ટુગલમાં કેમ્પાલીમુડ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. આ જાણીતા ભારતીય આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયાએ ડીઝાઇન કર્યું હતું. ફાઉન્ડેશન આરોગ્ય સંભાળ બાબતે સર્વગ્રાહી અભિગમ ધરાવે છે.ભારત અને પોર્ટુગલ: બાહ્ય અવકાશથી ભુરા સમુદ્રની ઉંડાઈ સુધીનો સહકાર
June 24th, 09:18 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લિસ્બન યાત્રા દરમિયાન બંને દેશોએ ભારત-પોર્ટુગલ અવકાશ સહકાર અને સહયોગી સંશોધન માટે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ભારતના પોર્ટુગલ સાથેની વિજ્ઞાન અને ટેકનોલોજીની ભાગીદારીને પ્રોત્સાહન આપશે જે એઝોર્સ આર્ચીપેલાગો – ધ એટલાન્ટીક ઇન્ટરનેશનલ રીસર્ચ સેન્ટર પર એક અનોખા કેન્દ્રની સ્થાપના કરશે.Prime Minister Modi and Prime Minister Costa launch unique Start-up portal
June 24th, 08:52 pm
Prime Minister Modi and Prime Minister Costa today launched a unique startup Portal - the India-Portugal International StartUp Hub (IPISH) - in Lisbon. This is a platform initiated by Startup India and supported by Commerce & Industry Ministry and Startup Portugal to create a mutually supportive entrepreneurial partnership.પોર્ટુગલ આવી પહોંચતા વડાપ્રધાન મોદી
June 24th, 05:13 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિસ્બન, પોર્ટુગલ આવી પહોંચ્યા હતા. આ તેમની ત્રણ રાષ્ટ્રોની યાત્રાના પ્રથમ ચરણની શરૂઆત હતી. વડાપ્રધાન વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાને મળશે અને વિવિધ ક્ષેત્રોમાં ભારત-પોર્ટુગલ સંબંધોને આગળ વધારવા માટે દ્વિપક્ષીય સ્તરની ચર્ચા હાથ ધરશે.