પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા
August 19th, 05:51 pm
પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી. કે. કૈલાશનાથન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા
August 19th, 05:48 pm
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડ. (ડૉ.) બી.ડી. મિશ્રા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરની તિરંગા યાત્રાને પ્રેરણાદાયી ગણાવી
August 12th, 12:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકો દ્વારા કાઢવામાં આવેલી તિરંગા યાત્રા પ્રેરણાદાયી છે.જમ્મુ અને કાશ્મીરના દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 26th, 09:30 am
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રા જી, કેન્દ્રીય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ રહેલા જનરલ વીપી મલિક જી, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જી, વીરતા પુરસ્કાર પ્રાપ્ત સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો, કારગિલ યુદ્ધના બહાદુર યોદ્ધાઓની માતાઓ, બહાદુર મહિલાઓ અને તેમના તમામ પરિવારો,પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
July 26th, 09:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.આંદામાન અને નિકોબાર ટાપુના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 27th, 12:53 pm
આંદામાન અને નિકોબાર ટાપુના ઉપરાજ્યપાલ એડમિરલ ડી કે જોશીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
February 02nd, 02:39 pm
આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ (નિવૃત્ત) ડી કે જોશીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.