પ્રધાનમંત્રી 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે 26મી જુલાઈએ કારગિલની મુલાકાત લેશે
July 25th, 10:28 am
26મી જુલાઈ 2024ના રોજ 25માં કારગિલ વિજય દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે 9:20 વાગ્યે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે અને ફરજની લાઇનમાં સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુરોને શ્રદ્ધાંજલિ આપશે. પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ રીતે શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પ્રથમ વિસ્ફોટ પણ કરશે.પ્રધાનમંત્રીએ કેવીઆઈસીના વિશ્વના સૌથી વિશાળ ખાદીના રાષ્ટ્રીય ધ્વજની પ્રશંસા કરી
October 03rd, 06:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ તરીકે લેહ, લડાખમાં પ્રદર્શિત દુનિયાના સૌથી વિશાળ ખાદીના રાષ્ટ્રીય ધ્વજ (225 ફૂટની ઊંચાઈ અને 150 ફૂટની પહોળાઈ પર)ની ખાદી ગ્રામોદ્યોગ આયોગની પહેલ માટે પ્રશંસા કરી છે.હિમાચલ પ્રદેશના રોહતાંગમાં અટલ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 03rd, 11:08 am
દેશના સંરક્ષણ મંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી હિમાચલના છોકરા અનુરાગ ઠાકુર, હિમાચલ સરકારના મંત્રીગણ, અન્ય જન પ્રતિનિધિ ગણ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજી, આર્મી ચીફ, સંરક્ષણ મંત્રાલય સરહદ માર્ગ સાથે જોડાયેલ તમામ સાથીઓ અને હિમાચલ પ્રદેશના મારા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ અટલ ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી
October 03rd, 11:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી લાંબી ધોરીમાર્ગ પરની ટનલ – અટલ ટનલનું મનાલીમાં આવેલા તેના દક્ષિણ હિસ્સાથી ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરી હતી.15 ઓગસ્ટ, 2020ના રોજ 74માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાના પ્રાચિરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ
August 15th, 02:49 pm
આજે આપણે જે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ મા ભારતીના લાખો દીકરા- દિકરીઓનો ત્યાગ, તેમનાં બલિદાન અને મા ભારતીને સ્વતંત્ર કરાવવા માટેની તેમની સમર્પણ ભાવના, આજે એવા આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, આઝાદીના વિરલાઓ, નર બાંકુરાઓ અને વીર શહિદોને વંદન કરવાનું આ પર્વ છે.74મા સ્વતંત્રતા દિવસના અવસરેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
August 15th, 02:38 pm
કોરોના મહામારીના આ અસામાન્ય સમયમાં, કોરોના યોદ્ધાઓ‘સેવા પરમો ધર્મ’ના મંત્ર સાથે જીવ્યાછે. આપણા ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સના કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ, પોલીસદળના જવાનો, વિવિધ સેવા કર્મચારીઓ અને અન્ય સંખ્યાબંધ લોકો કે જેઓ સતત અથાગ કામ કરી રહ્યાં છે.A new development journey for Jammu, Kashmir & Ladakh, says PM Modi from Red Fort
August 15th, 02:19 pm
Prime Minister Narendra Modi from the ramparts of Red Fort emphasised about building a development ecosystem in the country. He said that some parts of the county despite having people with huge potential have lagged behind in the development process and to address the same, the government is plugging those gaps.India celebrates 74th Independence Day
August 15th, 07:11 am
Prime Minister Narendra Modi addressed the nation on the occasion of 74th Independence Day. PM Modi said that 130 crore countrymen should pledge to become self-reliant. He said that it is not just a word but a mantra for 130 crore Indians. “Like every young adult in an Indian family is asked to be self-dependent, India as nation has embarked on the journey to be Aatmanirbhar”, said the PM.During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat
July 26th, 11:30 am
During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.PM’s interaction with injured soldiers at Leh Hospital
July 03rd, 08:56 pm
During Ladakh visit, PM Modi met and interacted with Indian Army soldiers, who were injured in Galwan Valley. PM Modi applauded their courage and said that tales of their valour were being talked about across the world.PM Modi pays tribute to those martyred at Galwan Valley
July 03rd, 08:08 pm
During his visit to Ladakh today, Prime Minister Narendra Modi paid rich tributes to the 20 soldiers martyred in line of duty at Galwan Valley.Time for expansionism is over, this is the era of development: PM Modi
July 03rd, 02:37 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.PM visits Nimu in Ladakh to interact with Indian troops
July 03rd, 02:35 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.પ્રધાનમંત્રીએ જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં યોજાયેલી બીડીસી ચૂંટણીનાં વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્ય
October 25th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં થયેલી બીડીસી ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ એ બાબતે ખુશ છે કે જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં બીડીસીની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ.Glimpses from the Prime Minister's Jammu & Kashmir visit
February 05th, 06:47 pm
Here are a few pictures from the Prime Minister's recent visit to Jammu and Kashmir. PM Modi visited Leh, Srinagar and Jammu, where he attended various programmes.લેહમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 03rd, 11:00 am
અહિં આવતા પહેલા કોઈએ મને કહેલું કે લેહમાં બહુ ઠંડી છે. શૂન્યથી ક્યાંય નીચે તાપમાન છે. આટલી ઠંડીમાં તમે બધા અહિં આવ્યા, ખરેખર હું ભાવ-વિભોર છું અને આપ સૌને નમન કરું છું. એરપોર્ટથી ઉતર્યા પછી ઘણી મોટી ઉંમરની માતાઓ એરપોર્ટની બહાર આશીર્વાદ આપવા માટે આવી હતી. આટલા માયનસ તાપમાનમાં પણ તેઓ ખુલ્લામાં ઉભી હતી. હું પણ કારથી નીચે ઉતરીને તેમને નમન કરવા માટે નીચે જતો રહ્યો. મનને એટલું આંદોલિત કરી નાખ્યું કે આ પ્રેમ, આશીર્વાદ આ માતાઓનો સ્નેહ અને તે પણ આટલી વિપરીત પરિસ્થિતિમાં પ્રકૃતિ સાથના આપતી હોય ત્યારે એક નવી ઉર્જા મળે છે, નવી તાકાત મળે છે. તમારા લોકોના આ પોતાપણા, આ સ્નેહને જોઈને મને જે થોડી બહુ પણ ઠંડી લાગી રહી હતી હવે તેનો પણ અનુભવ નથી થઇ રહ્યો.પ્રધાનમંત્રીએ લેહ, લદાખની મુલાકાત લીધી
February 03rd, 10:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમની લેહ, જમ્મુ અને શ્રીનગરની એક દિવસીય મુલાકાતનાં પ્રથમ ચરણમાં લદાખ આવ્યા હતા. તેમણે અહિં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન/શિલાન્યાસ કર્યા હતા.પ્રધાનમંત્રી લેહમાં: 19મા કુશોક બાકુલા રિનપોચેના જન્મશતાબ્દી સમારોહની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો; જોજિલા ટનલના કાર્યારંભ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું
May 19th, 12:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરન એક દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કે લેહ આવી પહોંચ્યા હતા.