પ્રધાનમંત્રીની સિંગાપોરના વરિષ્ઠ મંત્રી લી સિયન લૂંગ સાથે બેઠક
September 05th, 02:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરના વરિષ્ઠ પ્રધાનમંત્રી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લી સિયન લૂંગ સાથે મુલાકાત કરી હતી. વરિષ્ઠ મંત્રીએ પ્રધાનમંત્રીના સન્માનમાં બપોરના ભોજનનું આયોજન કર્યું હતું.PM Modi arrives in Singapore
September 04th, 02:00 pm
PM Modi arrived in Singapore. He will hold talks with President Tharman Shanmugaratnam, Prime Minister Lawrence Wong, Senior Minister Lee Hsien Loong and Emeritus Senior Minister Goh Chok Tong.વડાપ્રધાનની બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની મુલાકાત
September 03rd, 07:30 am
આગામી બે દિવસમાં વડાપ્રધાન મોદી બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની મુલાકાત લેશે. ભારત-બ્રુનેઈ દારુસલામ વડાપ્રધાન મોદી મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાને મળશે. સિંગાપોરમાં તેઓ રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડા પ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ પ્રધાન લી સિએન લૂંગ અને એમેરિટસ વરિષ્ઠ પ્રધાન ગોહ ચોક ટોંગ સાથે વાતચીત કરશે.Prime Minister’s meeting with the Prime Minister of Singapore on the sidelines of G-20 Summit in Bali
November 16th, 02:49 pm
PM Modi met PM Lee Hsien Loong of Singapore, on the sidelines of G-20 Summit in Bali. Both the Prime Ministers took note of the strong Strategic Partnership between India and Singapore and regular high level Ministerial and institutional interactions, including the inaugural session of the India-Singapore Ministerial Roundtable, held at New Delhi in September 2022.'મન કી બાત'માં સકારાત્મકતા અને સંવેદનશીલતા છે. તેમાં એક સંગ્રહ છે :- વડાપ્રધાન મોદી
July 25th, 09:44 am
બે દિવસ પહેલાં જ કેટલીક અદ્ભૂત તસવીરો, કેટલીક યાદગાર પળો, હજુ પણ મારી આંખોની સામે છે. આથી આ વખતે ‘મન કી બાત’ની શરૂઆત એ જ પળોથી કરીએ છીએ. ટૉક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને હું જ નહીં, સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. સમગ્ર દેશે જાણે કે એક થઈને પોતાના આ યૌદ્ધાઓને કહ્યું,પ્રધાનમંત્રીએ દીવાળીની શુભેચ્છાઓ માટે વિશ્વભરના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો
October 28th, 12:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી બોરિસ જૉનસર, ઇજરાયલના પ્રધાનમંત્રી શ્રી બેંજામિન નેતન્યાહૂ, અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ, કેનેડાના પ્રધાનમંત્રી શ્રી જસ્ટિન ટ્રૂડો, ઇજરાયલના રાષ્ટ્રપતિ શ્રી રેવન રિવલિન, શ્રી સિંગાપુરના પ્રધાનમંત્રી શ્રી લી સિયન લૂંગ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ શ્રી માઇક પેંસ સહિત દુનિયાભરના નેતાઓને દીવાળીના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.સિંગાપુરનાં નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી શ્રી હેંગ સ્વિ કિઆતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
October 04th, 02:19 pm
સિંગાપુરનાં નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી શ્રી હેંગ સ્વિ કિઆતે આજે સવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને વાત કરી હતી.સિંગાપોરમાં ઇસ્ટ એશિયા સમિટની પશ્ચાદભૂમાં વડાપ્રધાનની બેઠકો
November 14th, 12:35 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે સિંગાપોરમાં ઇસ્ટ એશિયા સમિટની પશ્ચાદભૂમાં ચર્ચાઓ હાથ ધરી હતી.ઇન્ડિયા-આસિયાન સ્મારક શિખર સંમેલનનાં પૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીનાં ઉદ્ઘાટન સંબોધનનો મૂળપાઠ (25 જાન્યુઆરી, 2018)
January 25th, 06:08 pm
આપણાં સહિયારા સંબંધોની સફર હજારો વર્ષોથી ચાલી આવે છે, છતાં આપણે આપણી ભાગીદારીનાં 25 વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ.PM Modi addresses ASEAN Plenary Session
January 25th, 06:04 pm
While addressing the plenary session of ASEAN-India commemorative summit, PM Modi said, India shares the ASEAN vision for the rule based societies and values of peace. We are committed to work with ASEAN nations to enhance collaboration in the maritime domain.“આસિયાન-ઇન્ડિયા મજબૂત સહકાર અને ઉજ્જવળ ભવિષ્યનાં નવા સમન્વય માટે સજ્જ”: લી સિયાન લૂંગ;
January 25th, 11:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસિયાનનાં અધ્યક્ષ સિંગાપોરનાં પ્રધાનમંત્રી શ્રી લી સિયાન લૂંગનાં લેખની પ્રશંસા કરી છે.સિંગાપોરના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન
October 05th, 01:37 pm
PM Narendra Modi and PM Lee Hsein Loong of Singapore held a joint press briefing. PM Modi said, India’s strongest well-wishers Prime Minister Lee is in the driving seat for Singapore and for our bilateral relationship. The PM said that trade and investment ties formed the bedrock of India-Singapore bilateral relationship. He added that in India's journey of economic growth and development, the country considered Singapore as a key partner.Mr. Tharman Shanmugaratnam, Deputy Prime Minister of Singapore calls on PM
August 26th, 10:00 am
Mr. Tharman Shanmugaratnam, Deputy Prime Minister of Singapore met PM Narendra Modi. PM Modi conveyed his heartfelt condolences to the people of Singapore on the sad demise of former President S. R. Nathan. Mr. Shanmugaratnam briefed the Prime Minister on the status of various bilateral cooperation initiatives, especially in the areas of Skill Development and Smart Cities.PM visits ITE Campus, INA Memorial Marker in Singapore
November 24th, 04:45 pm
PM Modi's gift to Singapore’s Prime Minister Mr Lee Hsien Loong
November 24th, 10:53 am
PM Modi receives ceremonial welcome and Guard of Honour at Istana, Singapore.
November 24th, 09:00 am
PM Lee Hsien Loong invites PM Modi to have tea with him in Little India, Singapore
November 23rd, 07:58 pm
PM congratulates Prime Minister of Singapore, Mr. Lee Hsien Loong and his People's Action Party (PAP), on winning Singapore general election
September 12th, 12:51 pm