ANI ને પીએમ મોદીનો ઈન્ટરવ્યુ.
February 09th, 08:00 pm
પ્રધાનમંત્રી મોદીએ એએનઆઇને આજે આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ભાજપ “સબ કા સાથ, સબ કા વિકાસ”ના મંત્ર સાથે આ દેશના લોકોની સેવા કરવાનું જાળવી રાખશે. પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું હતું કે, “કાર્યકર્તાઓ સાથે દેશની સેવા કરવાથી મારી અંદર આ દેશના સામાન્ય માણસ હોવાની એટલે કે સમાનતાની ભાવના જાગે છે. આ ચૂંટણીમાં વિજય જેટલી મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે ચૂંટણીમાં વિજયથી કોઈની અંદર અહંકાર પેદા ન થવો જોઈએ.”ઉત્તરપ્રદેશમાં શાહજહાનપુર ખાતે ગંગા એક્સપ્રેસવેની શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 18th, 06:20 pm
શ્રી બાબા વિશ્વનાથ અને ભગવાન પરશુરામના ચરણોમાં મારા પ્રણામ, જય ગંગા મૈયા કી, હર હર ગંગે, ઉત્તરપ્રદેશના તેજસ્વી અને ઉર્જાવાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સાથી બીએલ વર્માજી, સંસદમાં મારા સહયોગી સંતોષ ગંગવારજી, ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી સુરેશ કુમાર ખન્નાજી, સતિષ મહાનાજી, જીતિન પ્રસાદજી, મહેશચંદ્ર ગુપ્તાજી, ધર્મવીર પ્રજાપતિજી, સંસદના મારા અન્ય સહયોગી સભ્યો, ઉત્તરપ્રદેશ વિધાનસભા અને વિધાન પરિષદના અન્ય સાથીઓ, પંચાયતના સભ્યો અને અહીંયા મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો
December 18th, 01:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી બી.એલ. વર્મા તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 26th, 05:35 pm
ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાજી, જસ્ટિસ યુ. યુ. લલિતજી, કાનુન મંત્રી શ્રી કિરણ રિજીજુજી, જસ્ટિસ ડીય વાય. ચંદ્રચૂડજી, એટર્ની જનરલ શ્રી કે. કે. વેણુગોપાલ જી, સર્વોચ્ચ અદાલત બાર એસોસિયેશનના અધ્યક્ષ શ્રી વિકાસ સિંહજી, અને દેશની કાનૂની વ્યવસ્થા સાથે સંકળાયેલાં દેવીઓ અને સજ્જનો.સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણી ખાતે પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું
November 26th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણીને સંબોધન કર્યું હતું. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એન વી રમણ, કેન્દ્રીય મંત્રી શ્રી કિરણ રિજિજૂ, સુપ્રીમ કૉર્ટ અને હાઇ કૉર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો, ભારતના એટર્ની જનરલ શ્રી કે વેણુગોપાલ અને સુપ્રીમ કૉર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી વિકાસ સિંહ સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.માત્ર ભાજપ જ દિલ્હીને એવા શિખરે લઇ જઇ શકે છે જેના માટે તે યોગ્યતા ધરાવે છે: પ્રધાનમંત્રી મોદી
February 03rd, 04:06 pm
દિલ્હીમાં આવી રહેલી ચૂંટણી પૂર્વે પ્રધાનમંત્રી મોદીએ આજે શાહદરામાં એક વિરાટ રેલીને સંબોધન કર્યું હતુ. પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના લોકોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “દરેક દિલ્લીવાસીઓની મીઠાશના કારણે જ આજે દિલ્હી આ મુકામ પર છે. દિલ્હી માત્ર એક શહેર નથી પરંતુ આ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે. દિલ્હીએ દરેક ભારતીયોને આશરો આપ્યો છે.”પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના શાહદરામાં વિરાટ રેલીને સંબોધન કર્યું
February 03rd, 04:00 pm
દિલ્હીમાં આવી રહેલી ચૂંટણી પૂર્વે પ્રધાનમંત્રી મોદીએ આજે શાહદરામાં એક વિરાટ રેલીને સંબોધન કર્યું હતુ. પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના લોકોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “દરેક દિલ્લીવાસીઓની મીઠાશના કારણે જ આજે દિલ્હી આ મુકામ પર છે. દિલ્હી માત્ર એક શહેર નથી પરંતુ આ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે. દિલ્હીએ દરેક ભારતીયોને આશરો આપ્યો છે.”દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન મોદીના સંબોધનનું લખાણ
December 22nd, 01:07 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચારની શરૂઆત રામલીલા મેદાનમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરવા સાથે કરી હતી. લોકો દ્વારા કરવામાં આવેલા સુત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનેકતામાં એકતા એ ભારતનો મુદ્રાલેખ છે. ગેરકાયદેસર કોલોનીઓના નિવાસીઓને તેમણે કહ્યું કે રામલીલા મેદાન એક ઐતિહાસિક સ્થળ છે. હું તમારા ચહેરાઓ પર અનિશ્ચિતતાઓનો અંત આવતો જોઈ રહ્યો છું.વડાપ્રધાન મોદીએ દિલ્હીના રામલીલા મેદાન પર એક વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું
December 22nd, 01:06 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચારની શરૂઆત રામલીલા મેદાનમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરવા સાથે કરી હતી. લોકો દ્વારા કરવામાં આવેલા સુત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનેકતામાં એકતા એ ભારતનો મુદ્રાલેખ છે. ગેરકાયદેસર કોલોનીઓના નિવાસીઓને તેમણે કહ્યું કે રામલીલા મેદાન એક ઐતિહાસિક સ્થળ છે. હું તમારા ચહેરાઓ પર અનિશ્ચિતતાઓનો અંત આવતો જોઈ રહ્યો છું.પ્રધાનમંત્રીએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપા
November 09th, 06:01 pm
હું આખો દિવસ પંજાબમાં હતો અને દિલ્હી પહોંચ્યા પછી મને મન થતુ હતું કે તમારી સાથે પણ કંઇક સંવાદ કરું. આજે સર્વોચ્ચ અદાલતે એક એવા મહત્વપૂર્ણ મામલે ચુકાદો સંભળાવ્યો છે, જેની પાછળ સેંકડો વર્ષોનો ઇતિહાસ છે. સંપૂર્ણ દેશની એવી ઈચ્છા હતી કે આ મામલાની અદાલતમાં દરરોજ સુનાવણી થાય, જે થઇ અને આજે નિર્ણય આવી ચુક્યો છે. દાયકાઓ સુધી ચાલેલી ન્યાયપ્રક્રિયાનું હવે સમાપન થયું છે.PM's appeal to countrymen ahead of Ayodhya verdict
November 08th, 10:45 pm
PM Modi said, The Supreme Court's decision on Ayodhya is coming tomorrow. For the past few months, the matter was being heard continuously in the Supreme Court, the whole country was watching eagerly. During this period, the efforts made by all sections of the society to maintain an atmosphere of peace are greatly appreciated.પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ
August 08th, 08:06 pm
મારા વ્હાલા દેશવાસીઓ, એક રાષ્ટ્ર તરીકે, એક પરિવાર તરીકે તમે, અમે અને સમગ્ર દેશે સાથે મળીને એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. એક એવી વ્યવસ્થા કે જેના કારણે જમ્મુ-કાશ્મીર અને લડાખના આપણાં ભાઈ-બહેનો અનેક અધિકારોથી વંચિત રહી ગયા હતા અને તેમના વિકાસમાં મોટો અવરોધ હતો તે હવે દૂર થઈ ગયો છે. જે સપનું સરદાર પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, ડો. શ્યામા પ્રસાદ મુખર્જીનું હતું,અટલજી અને કરોડો દેશભક્તોનું હતું તે આજે પૂરૂ થયું છે. જમ્મુ-કાશ્મીર અને લડાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. હવે દેશના તમામ નાગરિકોના હક એક સરખા છે અને જવાબદારી પણ એક સરખી જ છે. હું જમ્મુ-કાશ્મીરના લોકોને, લડાખના લોકોને અને પ્રત્યેક દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.India has only have two castes - the poor and those that want to remove poverty: PM Modi
May 23rd, 08:01 pm
After the thumping victory in the 2019 General Elections, PM Narendra Modi addressed the Party Karyakartas at the BJP HQ in New Delhi. The PM said, “The people of India have given their mandate and they want the nation to rise above petty politics of pision and appeasement.” He also stated that from now on, India will only have two castes: the poor and those that want to remove poverty.PM Modi addressed the nation at BJP Headquarters, Delhi
May 23rd, 08:00 pm
Prime Minister Narendra Modi addressed the nation after the BJP achieved an overwhelming victory in the 2019 Lok Sabha election results on Thursday. Delivering an inspiring speech, PM Modi thanked the people of the country for their wholehearted support and assured them of greater progress in the years to come.Election results of 23rd May will provide a reality check to the arrogant and repressive regime of Mamata Didi: PM Modi
May 16th, 04:33 pm
At a rally in Mathurapur, West Bengal, PM Modi lashed out on the TMC for its mis-governance and said, The entire nation has witnessed the extent to which the TMC of Mamata Didi is willing to go to repress democratic voices. The election results of 23rd May will provide a reality check to the arrogant and repressive regime of Mamata Didi.PM Modi addresses public meetings in Mathurapur and Dum Dum in West Bengal
May 16th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed two major public meetings in Mathurapur and Dum Dum constituencies of West Bengal today as the election campaigning in the crucial state comes to a halt tonight.Entire nation witnessed lawlessness and violence unleashed by TMC hooligans in Kolkata: PM Modi
May 15th, 06:28 pm
At a rally in West Bengal’s Basirhat, PM Modi slammed the TMC for its lawlessness and violence at a road show of BJP National President, Shri Amit Shah. PM Modi said,” The entire nation witnessed the lawlessness and violence that were unleashed by the TMC hooligans in Kolkata. The more violence and brutality Mamata Didi thrusts upon BJP karyakartas, the stronger their resolve becomes to defeat her with their votes.”Bengal gearing for a resounding victory to BJP: PM Modi in West Bengal
May 15th, 06:26 pm
Prime Minister Narendra Modi addressed two massive rallies in Basirhat and Diamond Harbour in West Bengal this evening. The rallies saw PM Modi launch a fierce attack on the ruling TMC government and CM Mamata Bannerjee for unleashing politically-sponsored violence against BJP workers and leaders for merely being political adversaries.Thanks to the arrogance of the Congress party, the victims of the gruesome 1984 anti-Sikh riots are still awaiting justice: PM Modi
May 14th, 05:43 pm
Addressing the fourth large rally for the day in Chandigarh, PM Modi said, “These elections are about the people of the country electing a strong government by choosing ‘India First’ over ‘Dynasty First’ and ‘Development’ over ‘Dynasty’ as it takes giant leaps into the 21st century.”PM Modi addresses public meeting in Chandigarh
May 14th, 05:42 pm
Addressing the fourth large rally for the day in Chandigarh, PM Modi said, “These elections are about the people of the country electing a strong government by choosing ‘India First’ over ‘Dynasty First’ and ‘Development’ over ‘Dynasty’ as it takes giant leaps into the 21st century.”