પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પડકારજનક સમયમાં અમે બધા કેરળના લોકો સાથે ઉભા છીએ
August 10th, 10:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું છે કે કેન્દ્ર ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડને તમામ શક્ય સહાય પૂરી પાડશે. X પર પોસ્ટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલનથી અમને બધાને દુઃખ થયું છે. દુર્ઘટના પ્રગટ થઈ ત્યારથી, હું પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છું. કેન્દ્ર સરકારે અસરગ્રસ્તોની મદદ માટે તમામ સંસાધનો એકત્ર કર્યા છે. આજે, મેં ત્યાં જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી. મેં હવાઈ સર્વેક્ષણ પણ કર્યું હતું.કેરળના વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 10th, 07:40 pm
આદરણીય મુખ્યમંત્રી, રાજ્યપાલ શ્રી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી અને આ ધરતીની સંતાન સુરેશ ગોપીજી! જ્યારથી મેં આ દુર્ઘટના વિશે સાંભળ્યું ત્યારથી હું અહીં સતત સંપર્કમાં છું, હું દરેક ક્ષણની માહિતી લઈ રહ્યો છું અને કેન્દ્ર સરકારના તમામ અંગો, જેઓ આ પરિસ્થિતિમાં મદદ કરી શકે છે, તેમને તાત્કાલિક મોબેલાઈઝ કરવા અને આપણે સૌ મળીને આ ભયંકર આફતમાં આપણા જે પરિવારો આ મુશ્કેલીમાં ઘેરાયા હતા, તેમની સહયતા કરવાનો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે, કેન્દ્ર રાહત પ્રયાસોમાં સહાય માટે શક્ય તમામ સાથસહકારની ખાતરી આપે છે
August 10th, 07:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે અને કેન્દ્ર રાહત પ્રયત્નોમાં સહાય માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ સહાય અને રાહત કાર્યો માટે રાજ્ય સરકારની સાથે ઊભી છે. પ્રધાનમંત્રીએ આજે કેરળના વાયનાડમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું.PM expresses grief over loss of lives due to a landslide in Rajamalai, Idukki; announces ex-gratia for the victims
August 07th, 10:11 pm
The Prime Minister Shri Narendra Modi expressed grief over loss of lives due to a landslide in Rajamalai, Idukki. In a tweet, Prime Minister said, “Pained by the loss of lives due to a landslide in Rajamalai, Idukki. In this hour of grief, my thoughts are with the bereaved families.બાંગ્લાદેશમાં ભૂસ્ખલનથી થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કરતા PM
June 13th, 11:19 pm
વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં ભૂસ્ખલનથી થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું છે. બાંગ્લાદેશ સાથે ભારતની એકતા દર્શાવતા વડાપ્રધાને શોધ અને મદદના કાર્યોમાં ટેકો કરવા માટે ભારતની તૈયારી બતાવી છે.પૂર અને ભૂસ્ખલનથી શ્રીલંકામાં થયેલી જાનહાની તેમજ મિલકતને થયેલા નુકસાન પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા PM
May 27th, 12:59 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પૂર અને ભૂસ્ખલનથી શ્રીલંકામાં થયેલી જાનહાની તેમજ મિલકતને થયેલા નુકસાન પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને જણાવ્યું, “ભારત શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલનથી થયેલી જાનહાની તેમજ મિલકતને થયેલા નુકસાન પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરે છે. અમે જરૂરિયાતના આ સમયમાં અમારા શ્રીલંકન ભાઈઓ અને બહેનોની સાથે ઉભા છીએ. રાહત સામગ્રી સાથેના અમારા જહાજો નીકળી ચુક્યા છે. પહેલું જહાજ કોલંબો ખાતે કાલે સવારે આવી પહોંચશે. બીજું રવિવારે પહોંચશે. વધારાની મદદ પણ રસ્તામાં છે.”PM condoles the loss of lives due to the landslides in Darjeeling district; announces compensation of Rs. 2 lakh from the PMNRF, to the families of the deceased
July 01st, 03:30 pm