The dreams of crores of women, poor and youth are Modi's resolve: PM Modi
February 18th, 01:00 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.PM Modi addresses BJP Karyakartas during BJP National Convention 2024
February 18th, 12:30 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.પુણે, મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલક એવોર્ડ સમારોહ 2023માં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
August 01st, 12:00 pm
આજનો આ દિવસ મારા માટે ખૂબ મહત્વનો છે. હું અહીં આવીને જેટલો ઉત્સાહિત છું તેટલો જ હું લાગણીશીલ પણ છું. આપણા સમાજના મહાનાયક અને ભારતનું ગૌરવ એવા બાળ ગંગાધર તિલકજીની આજે પુણ્યતિથિ છે. તેમજ આજે અન્નાભાઈ સાઠેજીની જન્મજયંતિ છે. લોકમાન્ય તિલકજી તો આપણી આઝાદીના ઈતિહાસના માથાનું તિલક છે. આ સાથે સમાજને સુધારવામાં અન્નાભાઈનું યોગદાન અસાધારણ, અપ્રતિમ છે. હું આ બંને મહાપુરુષોના ચરણોમાં નમન કરું છું.પ્રધાનમંત્રીશ્રી મહારાષ્ટ્રનાં પૂણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત
August 01st, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે મહારાષ્ટ્રનાં પૂણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. લોકમાન્ય તિલકના વારસાના સન્માનમાં 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની રચના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ નમામિ ગંગે પ્રોજેક્ટને રોકડ પુરસ્કાર દાનમાં આપ્યો હતો.નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે તકેદારી જાગૃતિ સપ્તાહના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
November 03rd, 01:29 pm
સરદાર સાહેબની જન્મજયંતીથી આ તકેદારી સપ્તાહનો પ્રારંભ થયો છે. સરદાર સાહેબનું સમગ્ર જીવન પ્રામાણિકતા, પારદર્શિતા અને તેનાથી પ્રેરિત લોકસેવાના નિર્માણ માટે સમર્પિત રહ્યું. અને આ પ્રતિબદ્ધતા સાથે, તમે તકેદારી વિશે જાગૃતિનું આ અભિયાન શરૂ કર્યું છે. આ વખતે તમે બધા 'વિકસિત ભારત માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત'ના સંકલ્પ સાથે તકેદારી સપ્તાહની ઉજવણી કરી રહ્યા છો. આ સંકલ્પ આજના સમયની માંગ છે, પ્રાસંગિક છે અને દેશવાસીઓ માટે પણ તેટલો જ મહત્વપૂર્ણ છે.PM addresses programme marking Vigilance Awareness Week in New Delhi
November 03rd, 01:18 pm
PM Modi addressed the programme marking Vigilance Awareness Week of Central Vigilance Commission. The Prime Minister stressed the need to bring in common citizens in the work of keeping a vigil over corruption. No matter how powerful the corrupt may be, they should not be saved under any circumstances, he said.પ્રધાનમંત્રી 15 ઓગસ્ટ પાર્ક, લાલ કિલ્લા મેદાનમાં દશેરાની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા
October 19th, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લાલ કિલ્લાનાં મેદાનમાં 15 ઓગસ્ટ પાર્ક ખાતે દશેરાની ઉજવણીમાં ભાગ લીધો હતો.