PM 17મી માર્ચે LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધિત કરશે

March 16th, 09:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી માર્ચે બપોરે 12 વાગ્યે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે અને સુધારેલ હેપ્પી વેલી કોમ્પ્લેક્સ રાષ્ટ્રને સમર્પિત કરશે.

આઈપીએસ પ્રોબેશનર્સની ‘દીક્ષાંત પરેડ’માં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 04th, 11:07 am

દીક્ષાંત પરેડ સમારંભમાં હાજર કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી શ્રી અમિત શાહજી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, જી. કિશન રેડ્ડીજી, સરદાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના અધિકારી ગણ અને યુવા જોશથી ભારતીય પોલીસ સેવાનુ નેતૃત્વ પૂરૂ પાડવા માટે સજજ 71 આર આરના મારા તમામ યુવાન સાથીદારો.

પ્રધાનમંત્રીએ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો

September 04th, 11:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVP NPA) ખાતે ‘દીક્ષાંત પરેડ કાર્યક્રમ’ દરમિયાન આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રી ભારતીય પોલીસ સેવાના પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

September 03rd, 05:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શુક્રવારે, 4 સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી (એસવીપી એનપીએ) ખાતે યોજાનાર દીક્ષાંત પરેડ સમારોહમાં આઈપીએસ પ્રોબેશનર્સ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરશે.

પ્રધાનમંત્રીએ અમલદારશાહીમાંકનિષ્ઠ-વરિષ્ઠની વિચારસરણીથી ઉપર ઉઠી એક સાથે કામ કરવા માટે આહ્વાન કર્યું

October 31st, 03:53 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા ખાતે 94મા નાગરિક સેવા ફાઉન્ડેશન કોર્સના 430 તાલિમાર્થી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જેનું આયોજન કાર્મિક અને તાલિમ વિભાગ તથા લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી, મસૂરીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

સોશ્યલ મીડિયા કોર્નર 27 ઓક્ટોબર 2017

October 27th, 07:40 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

LBSNAA, મસૂરીના 92મા ફાઉન્ડેશન કોર્સના ઓફિસર ટ્રેઈનીઝ સાથે પોતાની મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાને સંબોધન કર્યું

October 27th, 05:16 pm

vdapવડાપ્રધાન મોદીએ તેમની મુલાકાતના બીજા દિવસે LBSNAA, મસૂરી ખાતે 92મા ફાઉન્ડેશન કોર્સના 360 થી પણ વધારે ઓફિસર ટ્રેઈનીઝને સંબોધન કર્યું હતું. ઓફિસર ટ્રેઈનીઝને સંબોધન કરતા, વડાપ્રધાને નીતિગત પહેલના સફળ અમલીકરણ માટે જન ભાગીદારીના મહત્ત્વ પર ભાર મુક્યો હતો.

LBSNAA મસૂરીની 2 દિવસની મુલાકાતે વડાપ્રધાન, 92માં ફાઉન્ડેશન કોર્સના ઓફિસર ટ્રેઈનીઝ સાથે ચર્ચા વિચારણા કરી

October 26th, 08:16 pm

મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે 92મા ફાઉન્ડેશન કોર્સના 360 ઓફિસર ટ્રેઈનીઝ ને મળીને વડાપ્રધાન મોદીએ ચર્ચા વિચારણા કરી હતી. ચર્ચા સમક્ષ વિવિધ વિષયો જેવા કે, વહીવટ, શાસન, ટેક્નોલોજી અને નીતિ નિર્ધારણ આવ્યા હતા. તેમણે તેમને એક રાષ્ટ્રીય દ્રષ્ટિ વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો.