
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી સાથે વાત કરી
November 02nd, 08:22 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિરિયાકોસ મિત્સોતકિસ સાથે ટેલીફોન પર વાતચીત થઈ.
ગ્રીસના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ નિવેદન
February 21st, 01:30 pm
પ્રધાનમંત્રી મિત્સો-ટાકિસ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં મને ઘણો આનંદ થાય છે. ગયા વર્ષે મારી ગ્રીસની મુલાકાત પછી તેમની ભારતની મુલાકાત એ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થવાની નિશાની છે.અને સોળ વર્ષના આટલા લાંબા અંતરાલ પછી ગ્રીસના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત એ પોતાનામાં એક ઐતિહાસિક પ્રસંગ છે.
ભારત-ગ્રીસનું સંયુક્ત નિવેદન
August 25th, 11:11 pm
પ્રધાનમંત્રી મિત્સોટાકિસ અને પ્રધાનમંત્રી મોદીએ સ્વીકાર્યું હતું કે, ભારત અને ગ્રીસ ઐતિહાસિક સંબંધો ધરાવે છે અને સંમત થયા હતા કે, જ્યારે વૈશ્વિક વ્યવસ્થા અસાધારણ પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે, ત્યારે આપણા દ્વિપક્ષીય સંબંધોને વધારવા નવો ઊર્જાવંત અભિગમ જરૂરી છે.ગ્રીસના પ્રધાનમંત્રી દ્વારા આયોજિત બિઝનેસ લંચ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીની વાતચીત
August 25th, 08:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ, 2023ના રોજ એથેન્સમાં ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિરિયાકોસ મિત્સોટાકિસે આયોજિત બિઝનેસ લંચમાં હાજરી આપી હતી.ગ્રીસના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
August 25th, 05:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિરિયાકોસ મિત્સોટાકિસ સાથે મુલાકાત કરી હતી.ગ્રીસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ આપેલું પ્રેસ નિવેદન
August 25th, 02:45 pm
સૌથી પહેલા, ગ્રીસમાં જંગલમાં લાગેલી આગની દુ:ખદ ઘટનાઓમાં થયેલી જાનહાનિ માટે, મારા પોતાના વતી અને ભારતના તમામ લોકો વતી, હું મારી સંવેદના વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીનું દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદન
August 22nd, 06:17 am
બ્રિક્સ વિવિધ ક્ષેત્રોમાં મજબૂત સહયોગના એજન્ડાને અનુસરી રહ્યું છે. અમે મૂલ્યાંકન કરીએ છીએ કે બ્રિક્સ વિકાસની આવશ્યકતાઓ અને બહુપક્ષીય પ્રણાલીના સુધારા સહિત સમગ્ર વૈશ્વિક દક્ષિણ માટે ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા અને વિચાર-વિમર્શ માટેનું એક મંચ બની ગયું છે. આ સમિટ બ્રિક્સ માટે ભવિષ્યના સહયોગના ક્ષેત્રોને ઓળખવા અને સંસ્થાકીય વિકાસની સમીક્ષા કરવા માટે ઉપયોગી તક પૂરી પાડશે.