ભારત-મધ્ય એશિયા પરિષદની પ્રથમ બેઠક

January 19th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરી 2022ના રોજ વર્ચ્યુઅલ ફોર્મેટમાં કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓની સહભાગિતા સાથે ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે. ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે નેતાઓના સ્તરે આ પ્રકારનું પ્રથમ એંગેજમેન્ટ છે.

મધ્ય એશિયન દેશોના વિદેશ મંત્રીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

December 20th, 04:32 pm

કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીઓએ 20 ડિસેમ્બર, 2021ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મધ્ય એશિયન દેશોના વિદેશમંત્રીઓ ભારત-મધ્ય એશિયા સંવાદની ત્રીજી બેઠકમાં સામેલ થવા માટે નવી દિલ્હીની મુલાકાતે આવ્યા છે.

‘અફઘાનિસ્તાન પર દિલ્હી પ્રાદેશિક સુરક્ષા સંવાદ’માં સામેલ થનારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો/સુરક્ષા પરિષદોના સચિવોએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 10th, 07:53 pm

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત દોવાલ દ્વારા આજે આયોજિત ‘અફઘાનિસ્તાન પર પ્રાદેશિક સુરક્ષા સંવાદ’માં ભાગ લેવા માટે દિલ્હીમાં ઉપસ્થિત સાત દેશોની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદોના પ્રમુખોએ આ સંવાદ સંપન્ન થયા પછી સંયુક્ત રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

21st Meeting of SCO Council of Heads of State in Dushanbe, Tajikistan

September 15th, 01:00 pm

PM Narendra Modi will address the plenary session of the Summit via video-link on 17th September 2021. This is the first SCO Summit being held in a hybrid format and the fourth Summit that India will participate as a full-fledged member of SCO.

એસસીઓ સમિટની સાથે વડા પ્રધાન મોદી ની દ્વિપક્ષીય બેઠકો યોજાઈ

June 13th, 05:58 pm

કિર્ગિઝસ્તાનના બિશ્કેકમાં ચાલી રહેલા એસસીઓ સમિટની સાથે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી.

વડાપ્રધાન મોદી એસસીઓ સમિટમાં હાજરી આપવા માટે બિશ્કેકમાં પહોંચ્યા

June 13th, 02:14 pm

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમય પહેલા એસસીઓ સમિટમાં હાજરી આપવા માટે બિશ્કેક પહોંચ્યા હતા. તે આજે વિવિધ નેતાઓને પણ મળશે.

બિશ્કેક રવાના થતાં અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

June 12th, 06:24 pm

હું 13-14 જૂન, 2019નાં રોજ બિશ્કેક (કિર્ગિઝ પ્રજાસત્તાક)ની મુલાકાત લઇશ. અહીં હું શાંઘાઈ સહકાર સંઘઠન (એસસીઓ)નાં સભ્ય દેશોનાં વડાઓનાં શિખર સંમલેનની બેઠકમાં હાજરી આપીશ.

પ્રધાનમંત્રીની પ્રજાસત્તાક કિર્ગિસનાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

May 31st, 09:13 am

પ્રજાસત્તાક કિર્ગિસનાં રાષ્ટ્રપતિ મહામહિમ સૂરોન્બે શારિપોવિક જીનબેકોવ 30 મે, 2019નાં રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં શપથગ્રહણ સમારંભમાં પધાર્યા હતા.

કઝાકિસ્તાન, મંગોલિયા અને કિર્ગીસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષોને મળતા વડાપ્રધાન મોદી

June 10th, 02:14 pm

કિંગડાઓ, ચીનમાં SCO બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કઝાકિસ્તાન, મંગોલિયા અને કિર્ગીસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી.

ગણરાજ્ય કિર્ગીઝ (કિર્ગીસ્તાન)ના પ્રમુખની ભારત ખાતેની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન

December 20th, 09:00 pm

PM Modi, while addressing the joint press briefing with President Atambaev of Kyrgyzstan today said that relationship between India and the Kyrgyz Republic is filled with goodwill from centuries of shared historical links. PM Modi regarded Kyrgyz Republic as a valuable partner in making Central Asia a region of sustainable peace, stability and prosperity. PM said that both countries will work to strengthen bilateral trade & economic linkages, facilitate greater people-to-people exchanges.

India-Kyrgyzstan Joint Statement during the State visit of President of Kyrgyzstan to India

December 20th, 12:58 pm

PM Narendra Modi and President of Krygyzstan Atambayev met and deliberated upon furthering India-Kyrgyzstan bilateral ties. The countries inked six key agreements and reaffirmed their readiness to further enhance multifaceted cooperation. Both the leaders agreed to strengthen economic, scientific, technical, cultural cooperation, as well as people-to-people contacts of both countries.

PM extends his best wishes to the people of Kyrgyzstan, on their Independence Day

August 31st, 11:20 am



In Pictures: PM Modi's Visit to Central Asia

July 13th, 05:50 pm



PM Modi’s visit to Kyrgyzstan

July 12th, 11:09 pm



PM unveils statue of Mahatma Gandhi in Bishkek

July 12th, 10:04 pm



PM visits Kyrgyz-India Mountain Biomedical Research Centre; inaugurates first telemedicine link between India and Central Asia

July 12th, 09:54 pm



PM's gift to President Atambayev

July 12th, 03:50 pm



Joint Statement between the Kyrgyz Republic and the Republic of India

July 12th, 03:29 pm



List of agreements signed during Prime Minister's visit to the Kyrgyz Republic

July 12th, 03:21 pm



Text of PM’s Statement to media in the Joint Press Briefing with President of Kyrgyzstan at Bishkek

July 12th, 01:06 pm