ભારતનાં પ્રધાનમંત્રીની યુક્રેનની મુલાકાત પર ભારત-યુક્રેનનું સંયુક્ત નિવેદન
August 23rd, 07:00 pm
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટ, 2024નાં રોજ યુક્રેનનાં રાષ્ટ્રપતિ મહામહિમ વોલોદિમીર ઝેલેન્સ્કીનાં આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લીધી હતી. વર્ષ 1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા પછી કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીએ યુક્રેનની આ સૌપ્રથમ મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીની યુક્રેનની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજોની યાદી (23 ઓગસ્ટ, 2024)
August 23rd, 06:45 pm
પ્રજાસત્તાક ભારતની સરકાર અને યુક્રેનની સરકાર વચ્ચે કૃષિ અને ખાદ્યાન્ન ઉદ્યોગનાં ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી.પ્રધાનમંત્રીની યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે બેઠક
August 23rd, 06:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોદિમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. મેરીન્સ્કી પેલેસ ખાતે પહોંચ્યા પછી રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું.હિન્દી ભાષાના યુક્રેનિયન વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીની વાતચીત
August 23rd, 06:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કિવમાં સ્કૂલ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં હિન્દી ભાષા શીખી રહેલા યુક્રેનિયન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.PM Modi pays homage at Gandhi statue in Kyiv
August 23rd, 03:25 pm
Prime Minister Modi paid homage to Mahatma Gandhi in Kyiv. The PM underscored the timeless relevance of Mahatma Gandhi’s message of peace in building a harmonious society. He noted that the path shown by him offered solutions to present day global challenges.પ્રધાનમંત્રીએ બાળકો પરના શહીદોના પ્રદર્શનની મુલાકાત લીધી
August 23rd, 03:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિવમાં યુક્રેનના નેશનલ મ્યુઝિયમ ઑફ હિસ્ટ્રી ખાતે બાળકો પરના મલ્ટીમીડિયા શહીદ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમીર ઝેલેન્સકી પણ ઉપસ્થિત હતા.પીએમ મોદી યુક્રેનના કિવ પહોંચ્યા
August 23rd, 02:14 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના કિવ પહોંચ્યા. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.