પ્રધાનમંત્રીએ દરેકને, ખાસ કરીને કચ્છી સમુદાયને અષાઢી બીજની શુભેચ્છા પાઠવી
July 01st, 10:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને વિશ્વભરમાં ફેલાયેલા જીવંત કચ્છી સમુદાયને, અષાઢી બીજના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે.PM greets people on Ashadhi Bij, the Kutchi New Year
June 23rd, 11:18 am
The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the special occasion of Ashadhi Bij, the Kutchi New Year.કચ્છી સમાજને અષાઢી બીજ પર શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન મોદી
July 14th, 11:32 am
કચ્છી સમાજને આજે તેમના નવા વર્ષે શુભેચ્છાઓ પાઠવતા, વડાપ્રધાન મોદીએ કહ્યું, “અષાઢી બીજના કચ્છી નવા વર્ષ નિમિત્તે કચ્છી સમાજને શુભેચ્છાઓ. આવનારું વર્ષ તમામના જીવનમાં ખુશહાલી તેમજ સુખાકારી લાવે તેમજ તમામની આકાંક્ષાઓ પૂર્ણ થાય તેવી આશા.”નાયરોબી, કેન્યાના શ્રી કચ્છી લેઉવા સમાજની રજતજયંતી દરમ્યાન વડાપ્રધાન મોદીના વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કરવામાં આવેલા ભાષણનું લખાણ
March 30th, 01:21 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા નાયરોબી કેન્યાના શ્રી કચ્છી લેઉઆ સમાજના રજતજયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો.પ્રધાનમંત્રીએ કેન્યાનાં નાઇરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજનાં રજત જયંતિ સમારંભનેવીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું
March 30th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે કેન્યાનાં નાઇરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજના રજત જયંતિ સમારંભની ઉજવણીને સંબોધન કર્યું હતું.કંડલા પોર્ટ ટ્રસ્ટ ખાતે વિવિધ યોજનાઓ લોન્ચ કરતા PM
May 22nd, 04:01 pm
કંડલા પોર્ટ ખાતે વિવિધ યોજનાઓને લોન્ચ કરવાના પ્રસંગે PM મોદીએ પોર્ટના નેતૃત્ત્વમાં થતા વિકાસ પર ભાર મુક્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, “સારા પોર્ટ્સ એ ભારતના વિકાસ માટે અત્યંત મહત્ત્વના છે. કંડલા એ એશિયાના સર્વોત્તમ પોર્ટ્સમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.” PM એ ઉમેર્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાર્યક્ષમતા અને પારદર્શિતા એ આર્થિક વિકાસના મુખ્ય સ્તંભ છે.PM greets the people on Kutchi New Year
July 06th, 12:59 pm
PM greets the Kutchi community on Ashadhi Bij, the Kutchi New Year
July 18th, 07:20 am
PM launches book on "Pre-Modern Kutchi Navigation Techniques and Voyages"
April 06th, 03:00 pm
PM launches book on Pre-Modern Kutchi Navigation Techniques and Voyagesકચ્છી અષાઢી બીજના નવા વર્ષે કચ્છના જમીન ધારકો, ખેડૂતોને મુખ્યમંત્રીશ્રીની ભેટ
July 09th, 08:04 pm
કચ્છી અષાઢી બીજના નવા વર્ષે કચ્છના જમીન ધારકો, ખેડૂતોને મુખ્યમંત્રીશ્રીની ભેટકચ્છી નવા વર્ષની મહિમાવંત ઉજવણી : મુખ્યમંત્રી શ્રી
June 21st, 12:38 pm
કચ્છી નવા વર્ષની મહિમાવંત ઉજવણી : મુખ્યમંત્રી શ્રીકચ્છી માડુઓને નવા વર્ષની શુભકામના પાઠવતા મુખ્ય મંત્રીશ્રી
June 20th, 10:07 pm
કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામના પાઠવતા મુખ્ય મંત્રીશ્રીમુખ્યમંત્રીશ્રીની કચ્છના પ્રજાજનોને કચ્છી નૂતનવર્ષની શુભકામના
June 24th, 10:09 am
મુખ્યમંત્રીશ્રીની કચ્છના પ્રજાજનોને કચ્છી નૂતનવર્ષની શુભકામના