મૈસુરુમાં પ્રોજેક્ટ ટાઇગરનાં 50 વર્ષના સ્મૃતિ કાર્યક્રમનાં ઉદ્ઘાટન સત્ર પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 09th, 01:00 pm
સૌ પ્રથમ, હું તમારા બધાની માફી માગવા માગું છું કે હું સવારે 6 વાગ્યે નીકળ્યો હતો, મેં વિચાર્યું હતું કે હું સમયસર જંગલોનું ભ્રમણ કરીને પાછો આવી જઈશ, પરંતુ હું 1 કલાક મોડો હતો. આપ સૌએ રાહ જોવી પડી એ માટે હું આપ સૌની ક્ષમા માગું છું. મારી વાત, પહેલા તો આપણે જે વાઘની સંખ્યાના આંકડાને સ્પર્શ કર્યો છે, આપણે જે જોયું છે, આપણા આ પરિવારનો વિસ્તાર થઈ રહ્યો છે, તે એક ગર્વની ક્ષણ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાઘનાં સન્માનમાં તમારા સ્થાને ઊભા થઈને આપણે વાઘને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. આભાર!પ્રધાનમંત્રીએ કર્ણાટકના મૈસુરમાં ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
April 09th, 12:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA)નો પણ પ્રારંભ કર્યો હતો. તેમણે ‘અમૃતકાળ વિઝન ફોર ટાઇગર કન્ઝર્વેશન’ પ્રકાશનોનું પણ વિમોચન કર્યું હતું જે વાઘના વન આરક્ષિત વિસ્તારોના સંચાલનની અસરકારકતાના મૂલ્યાંકનના 5મા રાઉન્ડનો સારાંશ અહેવાલ છે, તેમજ વાઘની સંખ્યા જાહેર કરી હતી અને ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન (5મો રાઉન્ડ)નો સારાંશ અહેવાલ પણ બહાર પાડ્યો. તેમણે પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગને અંકિત કરવા માટે એક સ્મૃતિ સિક્કો પણ બહાર પાડ્યો હતો.ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
March 18th, 11:17 pm
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું
March 18th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ કુનો નેશનલ પાર્કમાં 12 ચિત્તાઓની નવી બેચનું સ્વાગત કર્યું
February 19th, 09:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુનો નેશનલ પાર્કમાં 12 ચિત્તાઓના નવા સમૂહનું સ્વાગત કર્યું છે.પ્રધાનમંત્રીએ કુનો ખાતે ચિત્તાના સમાચાર શેર કર્યા
November 06th, 12:48 pm
પ્રધાનમંત્રીએ, શ્રી નરેન્દ્ર મોદીએ આજે માહિતી આપી હતી કે ફરજિયાત સંસર્ગનિષેધ પછી, 2 ચિત્તાઓને કુનો વસવાટમાં વધુ અનુકૂલન માટે એક મોટા વિસ્તારમાં છોડવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીએ લોકોને ચિત્તા પરની રોમાંચક સ્પર્ધાઓમાં ભાગ લેવા વિનંતી કરી
September 27th, 09:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGov વેબસાઈટ પર ઉપલબ્ધ ચિત્તાઓ પરની ત્રણ રોમાંચક સ્પર્ધાઓમાં ભાગ લેવા લોકોને વિનંતી કરી છે.મધ્ય પ્રદેશમાં શ્યોપુર ખાતે મહિલા સ્વયં સહાયતા સમૂહ પરિષદને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 17th, 01:03 pm
મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજ સિંહજી ચૌહાણ, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સાથીગણ, મધ્ય પ્રદેશ સરકારના મંત્રીગણ, સાંસદ અને વિધાયક સાથી, વિશાળ સંખ્યામાં પધારેલા અન્ય તમામ મહાનુભાવો તથા આજે આ કાર્યક્રમના કેન્દ્ર બિન્દુ છે, જેમના માટે આ કાર્યક્રમ છે એવી ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વયં સહાયતા સમૂહ સાથે સંકળાયેલી માતાઓ તથા બહેનોને પ્રણામ.PM addresses Women Self Help Groups Conference in Karahal, Madhya Pradesh
September 17th, 01:00 pm
PM Modi participated in Self Help Group Sammelan organised at Sheopur, Madhya Pradesh. The PM highlighted that in the last 8 years, the government has taken numerous steps to empower the Self Help Groups. “Today more than 8 crore sisters across the country are associated with this campaign. Our goal is that at least one sister from every rural family should join this campaign”, PM Modi remarked.કુનો નેશનલ પાર્ક ખાતે ચિતા છોડવાના સમારોહ પછી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 17th, 11:51 am
સમયનું ચક્ર આપણને ભૂતકાળને સુધારવાની અને નવા ભવિષ્યનું નિર્માણ કરવાની તક આપે છે ત્યારે માનવતાની સામે આવી તકો ઓછી હોય છે. નસીબજોગે આજે આપણી સામે આવી જ એક ક્ષણ છે. દાયકાઓ પહેલા, જૈવવિવિધતાની વર્ષો જૂની કડી જે તૂટી ગઈ હતી તે લુપ્ત થઈ ગઈ છે, આજે આપણને તેને ફરીથી જોડવાની તક મળી છે. આજે ચિતા ભારતની ધરતી પર પાછા આવ્યા છે. અને હું એમ પણ કહીશ કે આ ચિતાઓની સાથે ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના પણ પુરી તાકાતથી જાગી છે. હું આ ઐતિહાસિક અવસર પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.PM addresses the nation on release of wild Cheetahs in Kuno National Park in Madhya Pradesh
September 17th, 11:50 am
PM Modi released wild Cheetahs brought from Namibia at Kuno National Park under Project Cheetah, the world's first inter-continental large wild carnivore translocation project. PM Modi said that the cheetahs will help restore the grassland eco-system as well as improve the biopersity. The PM also made special mention of Namibia and its government with whose cooperation, the cheetahs have returned to Indian soil after decades.પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાતે લેશે
September 15th, 02:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડશે. તે પછી, લગભગ બપોરે 12 વાગ્યે, તે કરહાલ, શ્યોપુર ખાતે મહિલા SHG સભ્યો/સમુદાય સંસાધન વ્યક્તિઓ સાથે SHG સંમેલનમાં ભાગ લેશે.