VDNKh ખાતે રોસાટોમ પેવેલિયનની પ્રધાનમંત્રીની મુલાકાત

July 09th, 04:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે આજે મોસ્કોમાં ઓલ રશિયન એક્ઝિબિશન સેન્ટર, VDNKhની મુલાકાત લીધી.

સોશીયલ મીડિયા કોર્નર 2 જૂન 2017

June 02nd, 07:51 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

વડાપ્રધાનની રશિયા યાત્રા દરમિયાન વિનિમય થયેલા MoUs/કરારોની યાદી

June 01st, 11:03 pm

વડાપ્રધાનની રશિયા યાત્રા દરમિયાન વિનિમય થયેલા MoUs/કરારોની યાદી

રશિયન સંઘ અને ભારત ગણરાજ્ય દ્વારા સેંટ પીટર્સબર્ગ ઘોષણા: 21મી સદીની દ્રષ્ટિ

June 01st, 10:54 pm

ભારત અને રશિયાએ રાજનીતિજ્ઞ સંબંધોના 70 વર્ષ પૂર્ણ કર્યા છે. બંને પક્ષોએ સહકારના તમામ ક્ષેત્રો, જેમાં રાજકીય સંબંધોના પરિમાણો, સુરક્ષા, વ્યાપાર અને અર્થતંત્ર, સૈન્ય અને તકનીકી ક્ષેત્ર, ઉર્જા, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને માનવીય આપ-લે અને વિદેશનીતિની સમીક્ષા કરી હતી. કુંડનકુલમ અણુ ઉર્જા પ્લાન્ટના યુનિટ 5 અને 6 માટેના જનરલ ફ્રેમવર્ક અગ્રીમેન્ટ અને ક્રેડીટ પ્રોટોકોલ પર પણ હસ્તાક્ષર થયા હતા.

પોતાની રશિયા યાત્રા દરમિયાન વડાપ્રધાનનું પ્રેસ નિવેદન

June 01st, 09:00 pm

PM નરેન્દ્ર મોદીએ અને રશિયાના પ્રમુખ પુતિને બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોનું વિશ્લેષણ કર્યું હતું અને અસંખ્ય ક્ષેત્રોમાં સહકાર મજબુત બનાવવા માટે સહમત થયા હતા. PM મોદીએ પરમાણુ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં વધારે સહકાર પર ભાર મુક્યો હતો. તેમણે રશિયાના ખાનગી ક્ષેત્રને ભારતીય અર્થતંત્ર દ્વારા રજુ કરાતી તકની શોધ કરવાની વિનંતી કરી હતી. તેમણે બંને દેશો વચ્ચેના મજબુત સંરક્ષણ સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

India-Russia Joint Statement during the Visit of President of the Russia to India: Partnership for Global Peace and Stability

October 15th, 11:59 pm

PM Narendra Modi and President Vladimir Putin of Russia met in Goa for the 17th India-Russia Annual Summit. The leaders reviewed the Special and Privileged Strategic Partnership between India and Russia that is rooted in longstanding mutual trust. They pledged to pursue new opportunities to take the economic ties to unprecedented heights, achieve sustainable development and promote peace and security at home and around the world.

Mr. Dmitry Rogozin, Deputy Prime Minister of Russia calls on Prime Minister

August 20th, 01:54 pm

Mr. Dmitry Rogozin, Deputy Prime Minister of Russia met PM Narendra Modi today. PM Modi described Russia as a time-tested and reliable friend and reaffirmed the shared commitment with President Putin to expand, strengthen and deepen bilateral engagement across all domains.

Kudankulam 1 is a fine example of strength of special and privileged Strategic Partnership between India & Russia: PM

August 10th, 07:30 pm

Prime Minister Narendra Modi, Russian President Vladimir Putin and Tamil Nadu chief minister J Jayalalithaa on Wednesday dedicated to the nation the first 1,000 MW unit of the Kudankulam Nuclear Power Project. The 1,000 megawatt Kudankulam nuclear power plant was built with Russian expertise. PM Modi said that Kundankulum was a key addition to India's continuing efforts to scale up clean energy production.