પ્રધાનમંત્રીએ સ્વ. શ્રીમતી બલજિત કૌર તુલસીજી લિખિત પુસ્તક ‘રામાયણ ઓફ શ્રી ગુરૂ ગોવિંદ સિંઘજી’ની પ્રથમ નકલ પ્રાપ્ત કરી
July 09th, 03:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી કેટીએસ તુલસીજીના માતૃશ્રી સ્વ. શ્રીમતી બલજિત કૌર તુલસીજી દ્વારા લિખિત પુસ્તક ‘રામાયણ ઓફ શ્રી ગુરૂ ગોવિંદ સિંઘજી’ની પ્રથમ નકલ પ્રાપ્ત કરી.