પ્રાકૃતિક ખેતી પર રાષ્ટ્રીય મિશનની શરૂઆત
November 25th, 08:39 pm
આ યોજનામાં 15મા નાણાં પંચ (2025-26) સુધી કુલ રૂ. 2481 કરોડ (ભારત સરકારનો હિસ્સો – રૂ. 1584 કરોડ; રાજ્યનો હિસ્સો – રૂ. 897 કરોડ) છે.કેબિનેટે ખેડૂતોનાં જીવન અને આજીવિકામાં સુધારો કરવા માટે સાત મુખ્ય યોજનાઓને મંજૂરી આપી, જેમાં કુલ રૂ. 14,235 કરોડનો ખર્ચ થશે
September 02nd, 04:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે ખેડૂતોનાં જીવન સુધારવા અને તેમની આવક વધારવા માટે રૂ. 14235 કરોડનાં કુલ ખર્ચ સાથે સાત યોજનાઓને મંજૂરી આપી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર દેશના ખેડૂતોના સશક્તીકરણ માટે પ્રતિબદ્ધ છે
August 11th, 04:50 pm
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં પાકની 109 નવી જાતો રજૂ કરી હતી ત્યારે ટિપ્પણી કરી હતી કે સરકાર દેશના ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આબોહવાને અનુકૂળ અને ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો ખેડૂતોની આવકમાં વધારો કરશે.પ્રધાનમંત્રીએ 109 ઊંચી ઉપજ આપતી, આબોહવાને અનુકૂળ અને જૈવિક રીતે ઉપયોગમાં લેવાતા પાકની વિવિધ જાતોનું વિમોચન કર્યું
August 11th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીમાં ઇન્ડિયા એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 109 ઊંચી ઉપજ આપતી, આબોહવાને અનુકૂળ અને બાયોફોર્ટિફાઇડ પ્રકારના પાકોની જાતોનું વિમોચન કર્યું હતું.કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 03rd, 09:35 am
મને ખુશી છે કે આ ICAE કોન્ફરન્સ ભારતમાં 65 વર્ષ પછી ફરીથી યોજાઈ રહી છે. તમે વિશ્વના વિવિધ દેશોમાંથી ભારત આવ્યા છો. ભારતના 120 મિલિયન ખેડૂતો વતી સ્વાગત છે. ભારતના 30 મિલિયનથી વધુ મહિલા ખેડૂતો વતી સ્વાગત છે. દેશના 30 કરોડ માછીમારો વતી સ્વાગત છે. દેશના 80 મિલિયનથી વધુ પશુપાલકો વતી તમારું સ્વાગત છે. તમે એવા દેશમાં છો જ્યાં 550 મિલિયન પશુઓ છે. કૃષિપ્રધાન દેશ ભારતમાં આપનું સ્વાગત છે, પ્રાણીપ્રેમીઓ, અભિનંદન.પ્રધાનમંત્રીએ કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું
August 03rd, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રિકલ્ચરલ સાયન્સ સેન્ટર (એનએએસસી) કોમ્પ્લેક્સ ખાતે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ (આઇસીએઇ)નું ઉદઘાટન કર્યું. આ વર્ષની કોન્ફરન્સની થીમ છે, ટ્રાન્સફોર્મેશન ટુવર્ડ સસ્ટેઇનેબલ એગ્રી-ફૂડ સિસ્ટમ્સ. તેનો ઉદ્દેશ જળવાયુ પરિવર્તન, કુદરતી સંસાધનોના અધઃપતન, વધતા જતા ઉત્પાદન ખર્ચ અને સંઘર્ષો જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરીને ટકાઉ કૃષિની તાતી જરૂરિયાતને પહોંચી વળવાનો છે. આ સંમેલનમાં લગભગ 75 દેશોના લગભગ 1000 પ્રતિનિધિઓએ ભાગ લીધો.પ્રધાનમંત્રી શ્રી 9 ડિસેમ્બરનાં રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે
December 07th, 07:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બર, 2023ના રોજ બપોરે 12:30 કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (વીબીએસવાય)ના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરશે.Prime Minister Narendra Modi to interact with beneficiaries of government schemes in Shimla, Himachal Pradesh
May 30th, 12:49 pm
Prime Minister Narendra Modi will interact with the beneficiaries of about sixteen schemes and progammes spanning nine Ministries and Departments of the Government of India as part of Azadi Ka Amrit Mahotsav celebrations. The national level event, named “Garib Kalyan Sammelan”, will be held at Shimla on 31st May.પ્રાકૃતિક ખેતી અંગેની રાષ્ટ્રિય કોન્કલેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 16th, 04:25 pm
ગુજરાતના ગવર્નરશ્રી આચાર્ય દેવવ્રતજી, ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરજી, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી, અન્ય તમામ મહાનુભવો, દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં જોડાયેલા મારા ખેડૂત ભાઈઓ અને બહેનો. દેશનું કૃષિ ક્ષેત્ર, ખેતી અને ખેત કામગીરી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. મેં સમગ્ર દેશના ખેડૂત સાથીઓને આગ્રહ કર્યો હતો કે પ્રાકૃતિક ખેતી અંગેની રાષ્ટ્રિય કોન્ક્લેવમાં ચોક્કસ જોડાય. અને જે રીતે હમણાં કૃષિ મંત્રી તોમરજીએ જણાવ્યું તે મુજબ આશરે 8 કરોડ ખેડૂતો ટેકનોલોજીના માધ્યમથી દેશના દરેક ખૂણેથી આપણી સાથે જોડાયા છે. હું તમામ ખેડૂત ભાઈ-બહેનોનું સ્વાગત કરૂં છું, અભિનંદન આપુ છું. હું આચાર્ય દેવવ્રતજીને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આજે ખૂબ જ ધ્યાનથી એક વિદ્યાર્થીની જેમ હું તેમની વાતો સાંભળી રહ્યો હતો. હું પોતે ખેડૂત નથી, પણ ખૂબ જ સરળતાથી સમજી શક્યો હતો કે પ્રાકૃતિક ખેતી માટે શું જોઈએ, શું કરવાનું છે તે તેમણે ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવ્યું હતું. મને પૂરો વિશ્વાસ છે કે આજનું તેમના દ્વારા અપાઈ રહેલું આ માર્ગદર્શન સાંભળવા માટે હું પૂરો સમય હાજર રહ્યો હતો, કારણ કે મને ખબર હતી કે તેમણે સિધ્ધિ પ્રાપ્ત કરી છે અને સફળતાપૂર્વક પ્રયોગો પણ આગળ વધાર્યા છે. આપણાં દેશના ખેડૂતો પણ તેમના ફાયદાની આ વાત ક્યારેય પણ ઓછી નહીં આંકે અને ક્યારેય ભૂલશે નહીં.પ્રાકૃતિક ખેતી અંગે રાષ્ટ્રીય સંમેલનમાં પ્રધાનમંત્રીએ ખેડૂતોને સંબોધન કર્યું
December 16th, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગેના એક રાષ્ટ્રીય સંમેલનમાં ખેડૂતોને સંબોધ્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી અમિત શાહ, શ્રી નરેન્દ્ર સિંહ તોમર, ગુજરાતના રાજ્યપાલ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે
December 14th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાતના આણંદમાં સવારે 11 વાગ્યે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલનના સમાપન સત્ર દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતોને સંબોધિત કરશે. શિખર સંમેલન પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કરે છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ઉપાયોને અપનાવવાના લાભો વિશે તમામ આવશ્યક જાણકારી આપવામાં આવશે.પ્રધાનમંત્રી 28મી સપ્ટેમ્બરે વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી 35 પાકની વિવિધતાઓ દેશને સમર્પિત કરશે
September 27th, 09:41 pm
આબોહવા સામે ઝીંક ઝીલે એવી લવચીક ટેકનોલોજીને અપનાવવા માટે સામૂહિક જાગૃતિ સર્જવાના પ્રયાસમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી સપ્ટેમ્બરે સવારે 11 કલાકે સમગ્ર દેશમાં તમામ આઇસીએઆર સંસ્થાઓ, રાજ્ય અને કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)માં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વિશિષ્ટ ગુણો અને લાક્ષણિકતાઓ સાથેની પાકની 35 વિવિધતાઓ દેશને સમર્પિત કરશે. આ કાર્યક્રમ દરમ્યાન, પ્રધાનમંત્રી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ બાયોટિક સ્ટ્રેસ ટૉલરન્સ, રાયપુરના નવા બંધાયેલા કૅમ્પસને પણ દેશને સમર્પિત કરશે.PM to release commemorative coin of Rs 75 denomination to mark the 75th Anniversary of FAO
October 14th, 11:59 am
On the occasion of 75th Anniversary of Food and Agriculture Organization (FAO) on 16th October 2020, Prime Minister Shri Narendra Modi will release a commemorative coin of Rs 75 denomination to mark the long-standing relation of India with FAO. Prime Minister will also dedicate to the Nation 17 recently developed biofortified varieties of 8 crops.Prime Minister reviews progress of Indian Council of Agricultural Research
July 04th, 06:50 pm
Prime Minister Shri Narendra Modi reviewed the progress of agriculture research, extension and education in India through video conference earlier today.Prime Minister to launch ‘Atma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan ‘on Friday 26th June
June 25th, 03:30 pm
COVID-19 pandemic has had an adverse impact on workforce in general and migrant workers in particular. A large number of migrant workers returned to several states. The challenge of containing Covid-19 was compounded by the need to provide basic amenities and means of livelihood to migrants and rural workers.PM Modi to launch Garib Kalyan Rojgar Abhiyaan on 20th June to boost livelihood opportunities in Rural India
June 18th, 09:40 am
Government of India has decided to launch a massive rural public works scheme ‘Garib Kalyan Rojgar Abhiyaan’to empower and provide livelihood opportunities to the returnee migrant workers and rural citizens. PM Modi will launch this Abhiyaan on 20th June, 2020 at 11 am through Video-Conference in presence of the Chief Minister and Deputy Chief Minister of Bihar.મથુરામાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ અને રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
September 11th, 01:01 pm
ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની આહ્લાદિની શક્તિ શ્રી રાધાજીના જન્મની સાક્ષી પવિત્ર વ્રજભૂમિની પવિત્ર માટીને પ્રણામ કરું છું. અહિયાં આવેલા તમામ બ્રજવાસીઓને મારા રાધે રાધે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અને રાષ્ટ્રીય કુત્રિમ ગર્ભાધાન કાર્યક્રમનોશુભારંભ કરાવ્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એકવખત વાપરી શકાતા પ્લાસ્ટિકનો વપરાશ જીવનના દરેક ક્ષેત્રમાં ઘટાડવાના આહવાન સાથે નવીન ઉપાયો પુરા પાડવા યુવાનોને અપીલ કરી
September 11th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મથુરા ખાતે દેશના પશુધનમાં પગ અને મોઢાના રોગ (FMD) અને બ્રુસેલોસિસના નિયંત્રણ અને નાબૂદી માટે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NACDP)ની શરૂઆત કરાવીહતી.Farmers are the ones, who take the country forward: PM Modi
October 26th, 11:33 am
Addressing the Krishi Kumbh in Lucknow via video conferencing, PM Narendra Modi spoke at length about the farmer friendly measures of the Government like Soil health Cards and other modern techniques of farming. The PM also reiterated the Government’s commitment to double the income of farmers.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કૃષિ કુંભને સંબોધન કર્યું
October 26th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે લખનઉમાં કૃષિ કુંભને સંબોધન કર્યું હતું.