પ્રધાનમંત્રી 25 નવેમ્બરનાં રોજ આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કરશે

November 24th, 05:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરનાં રોજ બપોરે 3 વાગ્યે આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કરશે અને નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે સંયુક્ત રાષ્ટ્રનાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025નો શુભારંભ કરશે.