Proponents of 'jungle raj' do not want people of Bihar to chant 'Bharat Mata Ki Jai': PM Modi

November 03rd, 02:00 pm

At a public meeting in Bihar's Saharsa, PM Modi said that the NDA government under the leadership of Nitishji in the last decade has laid a strong foundation for self-reliant Bihar. Basic facilities like electricity, water, roads are reaching villages in Bihar today. He also cautioned people of Bihar against the opposition and said, Proponents of jungle raj do not want people of Bihar to chant Bharat Mata Ki Jai.

The voters in Bihar have rejected jungle raj and double-double Yuvraaj: PM Modi

November 03rd, 10:56 am

Ahead of the third and final phase of polling in Bihar assembly election, PM Modi addressed a public meeting in Araria today. “People of Bihar have shown the world that they are very enthusiastic about democracy, as they have come out to vote even in times of Coronavirus. This is democracy's power and every Bihari's devotion for it,” said PM Modi.

પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં અરારિયા અને સહરસામાં જનસભાઓને સંબોધન કર્યું

November 03rd, 10:55 am

બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા અગાઉ પ્રધાનમંત્રી મોદીએ આજે અરારિયા અને સહરસામાં જનસભાઓને સંબોધન કર્યું હતું. અહીં તેમણે કહ્યું હતું કે, “બિહારમાં લોકોએ દુનિયાને દેખાડ્યું છે કે, તેઓ લોકશાહીને લઈને અતિ ઉત્સાહી છે, કારણ કે તેઓ કોરોનાવાયરસના સમયમાં પણ મતદાન કરવા બહાર આવ્યાં છે. આ લોકશાહીની તાકાત છે અને દરેક બિહાર લોકશાહી માટે સમર્પિત છે.”

To save Bihar and make it a better state, vote for NDA: PM Modi in Patna

October 28th, 11:03 am

Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meeting in Patna today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.

Bihar will face double whammy if proponents of 'jungle raj' return to power during pandemic: PM Modi in Muzzafarpur

October 28th, 11:02 am

Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meeting in Muzaffarpur today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.

'Aatmanirbhar Bihar' is the next vision in development of Bihar: PM Modi in Darbhanga

October 28th, 11:01 am

Prime Minister Narendra Modi today addressed a public meeting in Darbhanga, Bihar. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.

PM Modi addresses public meetings in Darbhanga, Muzaffarpur and Patna

October 28th, 11:00 am

Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meetings in Darbhanga, Muzaffarpur and Patna today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.

હિમાચલ પ્રદેશના રોહતાંગમાં અટલ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 03rd, 11:08 am

દેશના સંરક્ષણ મંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી હિમાચલના છોકરા અનુરાગ ઠાકુર, હિમાચલ સરકારના મંત્રીગણ, અન્ય જન પ્રતિનિધિ ગણ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજી, આર્મી ચીફ, સંરક્ષણ મંત્રાલય સરહદ માર્ગ સાથે જોડાયેલ તમામ સાથીઓ અને હિમાચલ પ્રદેશના મારા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ અટલ ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી

October 03rd, 11:07 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી લાંબી ધોરીમાર્ગ પરની ટનલ – અટલ ટનલનું મનાલીમાં આવેલા તેના દક્ષિણ હિસ્સાથી ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

કોસી રેલ મેગા બ્રીજ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 18th, 12:28 pm

સાથીઓ, આજે બિહારમાં રેલ કનેક્ટીવિટીના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચવામાં આવ્યો છે. કોસી મહાસેતુ અને કિઉલ બ્રીજની સાથે જ બિહારમાં રેલવે મુસાફરી, રેલવેનું વિજળીકરણ અને રેલવેમાં મેક ઈન ઈન્ડીયાને આગળ ધપાવીને નવી રોજગારી ઉભી કરનારા એક ડઝન જેટલા પરિયોજનાઓનું આજે લોકાર્પણ અને શુભારંભ કરવામાં આવ્યો છે. આશરે રૂ.3000 કરોડના આ પ્રોજેક્ટ મારફતે બિહારનું રેલવે નેટવર્ક તો સશક્ત બનશે જ, પણ સાથે-સાથે પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારતની રેલ કનેક્ટીવિટી પણ મજબૂત થશે. બિહાર સહિત પૂર્વ ભારતના કરોડો રેલ યાત્રીઓને મળી રહેલી આ નવી અને આધુનિક સુવિધાઓ માટે હું આજે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છા આપું છું.

પ્રધાનમંત્રીએ ઐતિહાસિક કોસી રેલ મહાસેતુ રાષ્ટ્રને સમર્પિત કર્યો

September 18th, 12:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઐતિહાસિક કોસી રેલ મહાસેતુ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો અને બિહારમાં મુસાફરોના લાભાર્થે નવી રેલવે લાઇનો તેમજ વિદ્યુતિકરણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રી ઐતિહાસિક કોસી રેલ મહાસેતુ રાષ્ટ્રને સમર્પિત કરશે

September 16th, 09:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 સપ્ટેમ્બર, 2020ના રોજ બપોરે 12 વાગ્યે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઐતિહાસિક કોસી રેલ મહાસેતુ (મેગા બ્રિજ) રાષ્ટ્રને સમર્પિત કરશે.