પ્રધાનમંત્રીએ 'મિશન 100% ઇલેક્ટ્રિફિકેશન'ની સફળતા માટે કોંકણ રેલવે ટીમને અભિનંદન પાઠવ્યા

March 30th, 10:04 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોંકણ રેલવે ટીમને 'મિશન 100% વીજળીકરણ'ની નોંધપાત્ર સફળતા અને ટકાઉ વિકાસના નવા માપદંડો સ્થાપિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.