પ્રધાનમંત્રીએ પરાક્રમ પર્વનું ઉદ્ઘાટન કર્યું, કોણાર્ક યુદ્ધ સ્મારકમાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

September 28th, 12:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા જોધપુર આવ્યાં હતાં.