I will put all my strength into making Bengal developed: PM Modi in Mathurapur, West Bengal
May 29th, 11:10 am
Prime Minister Narendra Modi addressed a powerful public gathering in Mathurapur, West Bengal, being his last rally in Bengal for the 2024 Lok Sabha elections. Paying homage to the holy Gangasagar, PM Modi acknowledged the overwhelming support of the people, especially the women, signaling a decisive victory for the BJP. He also expressed heartfelt gratitude to the people of Kolkata for their immense love and affection, which he believes reflects their endorsement of the BJP’s governance. “Your affection demonstrates, Phir Ek Baar, Modi Sarkar,” he affirmed.PM Modi addresses a public meeting in Mathurapur, West Bengal
May 29th, 11:00 am
Prime Minister Narendra Modi addressed a powerful public gathering in Mathurapur, West Bengal, being his last rally in Bengal for the 2024 Lok Sabha elections. Paying homage to the holy Gangasagar, PM Modi acknowledged the overwhelming support of the people, especially the women, signaling a decisive victory for the BJP. He also expressed heartfelt gratitude to the people of Kolkata for their immense love and affection, which he believes reflects their endorsement of the BJP’s governance. “Your affection demonstrates, Phir Ek Baar, Modi Sarkar,” he affirmed.Unimaginable, unparalleled, unprecedented, says PM Modi as he holds a dynamic roadshow in Kolkata, West Bengal
May 28th, 10:15 pm
Prime Minister Narendra Modi held a dynamic roadshow amid a record turnout by the people of Bengal who were showering immense love and affection on him.YSR Congress got 5 years in Andhra Pradesh, but they wasted these 5 years: PM Modi in Rajahmundry
May 06th, 03:45 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed a massive public meeting in Rajahmundry, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”PM Modi campaigns in Andhra Pradesh’s Rajahmundry and Anakapalle
May 06th, 03:30 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed two massive public meetings in Rajahmundry and Anakapalle, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”City of Joy Kolkata Holds a Viksit Bharat Ambassador Meet-up
March 13th, 10:58 pm
On March 13, 2024, an intellectual discussion on India's economy was held in Kolkata under the banner of Viksit Bharat Ambassador. The #VBA2024 event took place at the Ashutosh Birth Centenary Hall, located in the renowned Esplanade area. Over 400 attendees, including students, professionals, and entrepreneurs, attended the gathering. The large turnout showed the youth of Kolkata's commitment to shaping India's future.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં રૂ. 15,400 કરોડના બહુવિધ કનેક્ટિવિટી યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા
March 06th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતામાં રૂ. 15,400 કરોડના બહુવિધ કનેક્ટિવિટી યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શહેરી ગતિશીલતા ક્ષેત્રને પૂરા પાડતા વિકાસ પ્રોજેક્ટ્સમાં મેટ્રો રેલ અને પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)નો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રીએ સ્વામી સ્મરણાનંદજી મહારાજના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા હોસ્પિટલની મુલાકાત લીધી
March 05th, 09:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ શ્રીમત સ્વામી સ્મરણાનંદજી મહારાજની તબિયત પૂછવા કોલકાતાની એક હોસ્પિટલમાં ગયા હતા.દિલ્હીના લાલ કિલ્લા ખાતે ઇન્ડિયા આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન દ્વિવાર્ષિક 2023નાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 08th, 06:00 pm
દરેક રાષ્ટ્રનાં પોતાનાં પ્રતીકો હોય છે જે વિશ્વને તેના ભૂતકાળ અને તેનાં મૂલ્યોથી પરિચય કરાવે છે. અને, આ પ્રતીકોને ઘડવાનું કામ રાષ્ટ્રની કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય દ્વારા કરવામાં આવે છે. રાજધાની દિલ્હી તો આવાં ઘણાં પ્રતીકોનું કેન્દ્ર છે, જેમાં આપણને ભારતીય સ્થાપત્યની ભવ્યતાનાં દર્શન થાય છે.તેથી, દિલ્હીમાં આયોજિત થઈ રહેલા ‘ઈન્ડિયા આર્ટ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઈન દ્વિવાર્ષિક’નું આ આયોજન ઘણી રીતે ખાસ છે. હું હમણાં જ અહીં બનાવાયેલા પેવેલિયન્સને જોઈ રહ્યો હતો, અને હું તમારી ક્ષમા પણ માગું છું કે હું મોડો પણ એટલા માટે આવ્યો કારણ કે ત્યાં ઘણી બધી એક એકથી ચઢિયારી જોવા અને સમજવા જેવી બાબતો છે કે મને આવવામાં મોડું થયું, અને તેમ છતાં મારે 2-3 જગ્યાઓ તો છોડવી પડી.આ પેવેલિયનમાં રંગો પણ છે અને સર્જનાત્મકતા પણ છે. તેમાં સંસ્કૃતિ પણ છે અને સમુદાયનું જોડાણ પણ છે. હું આ સફળ શરૂઆત માટે સંસ્કૃતિ મંત્રાલય, તેના તમામ અધિકારીઓ, તમામ સહભાગી દેશો અને તમને બધાને અભિનંદન આપું છું. આપણે ત્યાં કહેવાય છે કે પુસ્તક જે છે તે દુનિયાને જોવા માટે એક નાની બારી તરીકે શરૂ કરે છે. હું માનું છું કે કલા એ માનવ મનની અંદરનીયાત્રાનો મહામાર્ગ છે.પ્રધાનમંત્રીએ દિલ્હીનાં લાલ કિલ્લામાં પ્રથમ ભારતીય આર્ટ્, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન બિએનેલ 2023નું ઉદઘાટન કર્યું
December 08th, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પર આયોજિત પ્રથમ ભારતીય કળા, સ્થાપત્ય અને ડિઝાઇન બિએનેલ (આઇએએડીબી) 2023નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પર 'અમીર ભારત સેન્ટર ફોર ડિઝાઇન'નું ઉદઘાટન કર્યું હતું અને વિદ્યાર્થી બિએનેલ-સમુન્નાતીનું ઉદઘાટન કર્યું હતું. તેમણે એક સ્મારક સ્ટેમ્પ પણ લોન્ચ કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનનો એક તબક્કો પણ લીધો હતો. ઇન્ડિયન આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન બિએનેલ (આઇએએડીબી) દિલ્હીમાં કલ્ચરલ સ્પેસના પરિચય તરીકે કામ કરશે.140 કરોડ લોકો ઘણા ફેરફારો લાવી રહ્યા છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન
November 26th, 11:30 am
મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સાથે વિકાસ પ્રોજેક્ટ્સના સંયુક્ત વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રી દ્વારા નિવેદન
November 01st, 11:00 am
તે ખૂબ જ આનંદની વાત છે કે ફરી એકવાર, આપણે ભારત-બાંગ્લાદેશ સહયોગની સફળતાની ઉજવણી કરવા માટે સાથે આવ્યા છીએ.કોલકાતા, પશ્ચિમ બંગાળમાં G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
August 12th, 10:21 am
ભ્રષ્ટાચારની સૌથી વધુ અસર ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને થાય છે. તે સંસાધનોના ઉપયોગને અસર કરે છે. તે બજારોને વિકૃત કરે છે. તેની સેવા વિતરણને અસર થાય છે. અને, આખરે, તે લોકોના જીવનની ગુણવત્તાને ઘટાડે છે. અર્થશાસ્ત્રમાં, કૌટિલ્ય ભારપૂર્વક જણાવે છે કે સરકારનું કર્તવ્ય રાજ્યના સંસાધનોને વધારવાનું છે જેથી તેના લોકોનું મહત્તમ કલ્યાણ થાય. આ ધ્યેય હાંસલ કરવા માટે ભ્રષ્ટાચાર સામે લડવાની જરૂર છે. અને તેથી જ ભ્રષ્ટાચાર સામે લડવું એ આપણા લોકો પ્રત્યેની આપણી પવિત્ર ફરજ છે.પ્રધાનમંત્રીએ જી20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું
August 12th, 09:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે કોલકાતામાં આયોજિત જી20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું.લોકોએ 'મન કી બાત' માટે જે સ્નેહ દર્શાવ્યો છે તે અભૂતપૂર્વ છેઃ પીએમ મોદી
May 28th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર, આપ સહુનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ વખતે ‘મન કી બાત’નો આ હપ્તો બીજી સદીનો પ્રારંભ છે. ગત મહિને આપણે બધાંએ તેની વિશેષ સદીની ઉજવણી કરી હતી. તમારી ભાગીદારી જ આ કાર્યક્રમની સૌથી મોટી શક્તિ છે. ૧૦૦મા હપ્તાના પ્રસારણના સમયે, એક રીતે, સમગ્ર દેશ એક સૂત્રમાં બંધાઈ ગયો હતો. આપણાં સફાઈ કર્મચારી ભાઈ-બહેન હોય કે પછી અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો, ‘મન કી બાત’એ બધાંને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તમે બધાંએ જે આત્મીયતા અને સ્નેહ ‘મન કી બાત’ માટે દર્શાવ્યો છે, તે અભૂતપૂર્વ છે, ભાવુક કરી દેનારો છે. જ્યારે ‘મન કી બાત’નું પ્રસારણ થયું તો તે સમયે દુનિયાના અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ ટાઇમ-ઝૉનમાં ક્યાંક સાંજ પડી રહી હતી તો ક્યાંક મોડી રાત હતી, તેમ છતાં, મોટી સંખ્યામાં લોકોએ ૧૦૦મા હપ્તાને સાંભળવા માટે સમય કાઢ્યો. મેં હજારો કિમી દૂર ન્યૂઝીલન્ડનો તે વિડિયો પણ જોયો જેમાં ૧૦૦ વર્ષનાં એક બા પોતાના આશીર્વાદ આપી રહ્યાં છે. ‘મન કી બાત’ સંદર્ભે દેશ-વિદેશના લોકોએ પોતાના વિચારો રાખ્યા છે. ઘણા બધા લોકોએ Constructive Analysis પણ કર્યું છે. લોકોએ એ વાતની પ્રશંસા કરી કે ‘મન કી બાત’માં દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓની જ ચર્ચા થાય છે. હું ફરી એક વાર આપ સહુને આ આશીર્વાદ માટે પૂરા આદર સાથે ધન્યવાદ આપું છું.પ્રધાનમંત્રીએ કોલકાતામાં હુગલી નદીની નીચે મેટ્રો ટ્રાયલ ચલાવવા પર ખુશી વ્યક્ત કરી
April 15th, 09:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં હુગલી નદીની નીચે મેટ્રો ટ્રાયલ ચલાવવા પર ખુશી વ્યક્ત કરી હતી.પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન સાથે લોજિસ્ટિક કાર્યક્ષમતા પર સુધારા કરવા અંગેના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 04th, 10:01 am
મને આનંદ છે કે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા આ વેબિનારમાં સેંકડો સ્ટેકહોલ્ડર જોડાયેલા છે અને 700 કરતાં વધારે તો મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓએ સમય કાઢીને આ મહત્વપૂર્ણ પહેલના મહત્વને સમજીને વેલ્યૂ એડિશનનું કાર્ય કર્યું છે. હું તમામનું સ્વાગત કરું છું. આ ઉપરાંત અનેકાનેક સેક્ટર નિષ્ણાતો તથા વિવિધ હિસ્સેદારો પણ મોટી સંખ્યામાં જોડાઈને આ વેબિનારને અત્યંત સમૃદ્ધ કરશે. પરિણામલક્ષી બનાવશે એવો મને ભરોસો છે. હું ફરી એક વાર આપ સૌનો સમય કાઢીને અહીં આવવા બદલ આભારી છું તથા હૃદયપૂર્વક આપનું સ્વાગત કરું છું. આ વર્ષનું બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસને નવી ઉર્જા પ્રદાન કરનારું છે. દુનિયાના મોટા મોટા નિષ્ણાતો તથા ઘણા પ્રતિષ્ઠિત મીડિયા હાઉસે ભારતના બજેટ તથા તેના નીતિવિષયક નિર્ણયોની સારી પ્રશંસા કરી છે. હવે આપણું કેપેક્સ, વર્ષ 2013-14ની સરખામણીએ એટલે કે મારા આવવાના અગાઉ જે સ્થિતિ હતી તેની સરખામણીમાં પાંચ ગણું વધારે થઈ ગયું છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંતર્ગત સરકાર આવનારા સમયમાં 110 લાખ કરોડ રૂપિયા રોકાણ કરવાના લક્ષ્યાંક સાથે આગળ ધપી રહી છે. એવામાં પ્રત્યેક હિસ્સેદાર માટે આ નવી જવાબદારીનો, સંભાવનાઓનો તથા સાહસપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે.પ્રધાનમંત્રીએ 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ' પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું
March 04th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટઃ ઇમ્પ્રૂવિંગ લોજિસ્ટિક એફિશિયન્સી વિથ પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન’ વિષય પર પોસ્ટ બજેટ વેબિનારને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેના વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીની આ આઠમી છે.વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ-એમવી ગંગા વિલાસને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી બતાવવા અને વારાણસીમાં ટેન્ટ સિટીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
January 13th, 10:35 am
આજે લોહરીનો ઉમંગભર્યો તહેવાર છે. આગામી દિવસોમાં ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, ભોગી, બિહુ, પોંગલ જેવા અનેક તહેવારો પણ આપણે ઉજવીશું. હું દેશ અને દુનિયામાં આ તહેવારોની ઉજવણી કરી રહેલા તમામ લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા - MV ગંગા વિલાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી
January 13th, 10:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વના સૌથી લાંબી નદી પર ચાલનારા ક્રૂઝ- MV ગંગા વિલાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવીને રવાના કર્યું હતું અને વારાણસી ખાતે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન રૂપિયા 1000 કરોડથી વધુ મૂલ્યની અનેક અન્ય આંતરદેશીય જળમાર્ગોની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા હતા. રિવર ક્રૂઝ પર્યટનને વેગ આપવાના પ્રધાનમંત્રીના પ્રયાસોને અનુરૂપ, આ સેવાનો પ્રારંભ થવાથી રિવર ક્રૂઝની અત્યાર સુધી ઉપયોગમાં ન લેવાયેલી વિરાટ સંભાવનાઓના દ્વાર ખુલી જશે અને તે ભારત માટે રિવર ક્રૂઝ પર્યટનના નવા યુગનો આરંભ કરશે.