Today's massive program underscores BJP's commitment to harnessing the power of women for India's development: PM
March 06th, 12:30 pm
Prime Minister Narendra Modi addressed the Barasat event, in West Bengal and greeted the audience with full vigour. The PM positively remarked, “Today's massive program underscores BJP's commitment to harnessing the power of women for India's development” and added that BJP has engaged thousands of women self-help groups nationwide. Today, in West Bengal, we witness a significant conference uniting sisters from these groups, furthering the cause of empowerment and progress.”PM Modi addressed at an enthusiasm-filled event in Barasat, West Bengal
March 06th, 12:09 pm
Prime Minister Narendra Modi addressed the Barasat event, in West Bengal and greeted the audience with full vigour. The PM positively remarked, “Today's massive program underscores BJP's commitment to harnessing the power of women for India's development” and added that BJP has engaged thousands of women self-help groups nationwide. Today, in West Bengal, we witness a significant conference uniting sisters from these groups, furthering the cause of empowerment and progress.”તિરુવનંતપુરમમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ, ઉદ્ઘાટન અને સમર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 25th, 11:50 am
કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી શ્રી પિનરાઈ વિજયન, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેરળ સરકારના મંત્રીઓ, સ્થાનિક સાંસદ શ્રી શશિ થરૂર, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા કેરળના ભાઈઓ અને બહેનો, મલયાલમ નવું વર્ષ થોડા દિવસો પહેલા શરૂ થયું છે. તમે વિશુ પર્વની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી છે. હું ફરી એકવાર આપ સૌને મારી શુભકામનાઓ પાઠવું છું. હું ખૂબ જ ખુશ છું કે આનંદના આ વાતાવરણમાં મને કેરળના વિકાસની ઉજવણીમાં સામેલ થવાની તક મળી છે. આજે કેરળને તેની પ્રથમ વંદે ભારત ટ્રેન મળી. આજે કોચીને વોટર મેટ્રોની નવી ભેટ મળી છે, રેલવેને લગતા અનેક પ્રોજેક્ટ મળ્યા છે. કનેક્ટિવિટી સાથે, આજે કેરળના વિકાસ સાથે સંબંધિત વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વિકાસની આ તમામ યોજનાઓ માટે કેરળના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ કેરળનાં તિરુવનંતપુરમ્નાં સેન્ટ્રલ સ્ટેડિયમમાં રૂ. 3200 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી
April 25th, 11:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળનાં તિરુવનંતપુરમ્ સ્થિત સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં કોચી વૉટર મેટ્રોનું રાષ્ટ્રને લોકાર્પણ, વિવિધ રેલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને તિરુવનંતપુરમ્માં ડિજિટલ સાયન્સ પાર્ક સામેલ છે. દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ તિરુવનંતપુરમ્ અને કાસરગોડ વચ્ચે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.Our motto is to unlock the potential of the youth of our country: PM Modi
April 24th, 06:42 pm
PM Modi addressed the Yuvam conclave and acknowledged that for the vibrancy of any mission, the vibrancy of youth is of utmost importance. He stated that India has transformed from being the fragile five to being the fifth largest economy. He mentioned that the BJP and the youth of this country have a similar wavelength. We bring reforms and the youth brings results enabling a successful youth-led partnership and changePM Modi addresses ‘Yuvam’ Conclave in Kerala
April 24th, 06:00 pm
PM Modi addressed the Yuvam conclave and acknowledged that for the vibrancy of any mission, the vibrancy of youth is of utmost importance. He stated that India has transformed from being the fragile five to being the fifth largest economy. He mentioned that the BJP and the youth of this country have a similar wavelength. We bring reforms and the youth brings results enabling a successful youth-led partnership and changeપ્રધાનમંત્રી 24 અને 25 એપ્રિલના રોજ મધ્યપ્રદેશ, કેરળ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે
April 21st, 03:02 pm
પ્રધાનમંત્રી 24 એપ્રિલના રોજ સવારે લગભગ 11:30 વાગ્યે, મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ આશરે રૂ. 19,000 કરોડના મૂલ્યની વિવિધ રાષ્ટ્રીય પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે.પ્રધાનમંત્રીનો કેરળના કોચીમાં મેટ્રો અને રેલવે સંબંધિત પહેલોના લોકાર્પણ સમયે ભાષણનો મૂળપાઠ
September 01st, 09:34 pm
આજે કેરળનો દરેક ખૂણો ઓણમના પવિત્ર તહેવારની ખુશીથી ભરાઈ ગયો છે. ઉત્સાહના આ અવસર પર, કેરળને 4600 કરોડ રૂપિયાથી વધુના કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ ભેટમાં આપવામાં આવ્યા છે. જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સરળતામાં વધારો કરતા આ પ્રોજેક્ટ્સ માટે હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ કોચીમાં રૂ. 4500 કરોડથી વધારેની કિંમતની કોચી મેટ્રો અને ભારતીય રેલવેની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
September 01st, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોચીમાં કોચી મેટ્રો અને ભારતીય રેલવેની આશરે રૂ. 4500 કરોડનાં મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ અગાઉ આજે પ્રધાનમંત્રીએ કોચીમાં કલાડી ગામમાં શ્રી આદિ શંકરા જન્મભૂમિ ક્ષેત્રમની મુલાકાત લીધી હતી.કેરળના લોકો હવે ભાજપને નવી આશા તરીકે જોઈ રહ્યા છેઃ પીએમ મોદી
September 01st, 04:31 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ઓણમના અવસર પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવીને કરી, પીએમ મોદીએ કહ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ઓણમના ખાસ અવસર પર કેરળ આવ્યો છું. આપ સૌને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”પ્રધાનમંત્રી મોદીએ કેરળના કોચીમાં જનસભાને સંબોધિત કરી
September 01st, 04:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ઓણમના અવસર પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવીને કરી, પીએમ મોદીએ કહ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ઓણમના ખાસ અવસર પર કેરળ આવ્યો છું. આપ સૌને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”PM Modi campaigns in Kerala’s Pathanamthitta and Thiruvananthapuram
April 02nd, 01:45 pm
Ahead of Kerala assembly polls, PM Modi addressed rallies in Pathanamthitta and Thiruvananthapuram. He said, “The LDF first tried to distort the image of Kerala and tried to show Kerala culture as backward. Then they tried to destabilize sacred places by using agents to carry out mischief. The devotees of Swami Ayyappa who should've been welcomed with flowers, were welcomed with lathis.” In Kerala, PM Modi hit out at the UDF and LDF saying they had committed seven sins.કેરળમાં ભારતનાં પ્રથમ સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 14th, 04:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાલામાં કોચી ખાતે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન વિધિ કરી હતી. આ પ્રસંગે કેરાલાના ગવર્નર, કેરાલાના મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને શ્રી મુરલીધરન હાજર રહ્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ કોચી, કેરાલામાં વિવિધ યોજનાઓની શિલાન્યાસ વિધિ અને ઉદ્દઘાટન કર્યા
February 14th, 04:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાલામાં કોચી ખાતે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન વિધિ કરી હતી. આ પ્રસંગે કેરાલાના ગવર્નર, કેરાલાના મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને શ્રી મુરલીધરન હાજર રહ્યા હતા.સરકારે દેશના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ખાસ ધ્યાન આપ્યું છે: વડાપ્રધાન મોદી
June 17th, 12:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચી મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું અને નવી મેટ્રો લાઈનની ટૂંકી મુસાફરી કરી હતી. તેમણે બાદમાં કોચી મેટ્રોને રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ એક વિશાળ સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે સરકારે દેશના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ધ્યાન આપ્યું છે.કોચી મેટ્રોની પ્રથમ સફરનો ભાગ બનતા PM નરેન્દ્ર મોદી
June 17th, 11:24 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચી મેટ્રોની પ્રથમ સફર માણી હતી. તેઓ પલારીવટ્ટમ મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ ટ્રેનમાં બેઠા હતા. ગવર્નર પી સથસીવમ, મુખ્યમંત્રી પીનરાઈ વિજયન, ઈ શ્રીધરન અને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ વડાપ્રધાનની સાથે રહ્યા હતા.