
The devotion of the people is unparalleled, and their love is my good fortune: PM Modi
January 17th, 01:55 pm
Prime Minister Narendra Modi addressed the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala. He expressed his heartfelt gratitude for the love and warmth received from the people of Kerala. He acknowledged the overwhelming response, from the moment he landed at Kochi Airport to the thousands who blessed him along the way.
PM Modi addresses the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala
January 17th, 01:51 pm
Prime Minister Narendra Modi addressed the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala. He expressed his heartfelt gratitude for the love and warmth received from the people of Kerala. He acknowledged the overwhelming response, from the moment he landed at Kochi Airport to the thousands who blessed him along the way.
કોચી, કેરળમાં વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 17th, 12:12 pm
આજનો દિવસ મારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. સવારે મને ગુરુવાયુર મંદિરમાં ભગવાન ગુરુવાયુરપ્પનના દર્શન કરવાનો લહાવો મળ્યો. અને હવે હું કેરળની ભગવાન જેવી જનતા જોઈ રહ્યો છું. મને અહીં કેરળના વિકાસની ઉજવણીમાં ભાગ લેવાની તક મળી છે.પ્રધાનમંત્રીએ કેરળનાં કોચીમાં રૂ. 4,000 કરોડથી વધારેનાં મૂલ્યની માળખાગત પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી
January 17th, 12:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં રૂ. 4,000 કરોડથી વધારે મૂલ્યનાં ત્રણ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. આજે જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીએસએલ) ખાતે ન્યૂ ડ્રાય ડોક (એનડીડી), સીએસએલની ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (આઇએસઆરએફ) અને કોચીનાં પુથુવીપીનમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનાં એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ સામેલ છે. આ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સ ભારતનાં બંદરો, શિપિંગ અને જળમાર્ગોનાં ક્ષેત્રમાં પરિવર્તન લાવવા તથા તેમાં ક્ષમતા અને સ્વનિર્ભરતાનું નિર્માણ કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ છે.પ્રધાનમંત્રી 16-17 જાન્યુઆરીનાં રોજ આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે
January 14th, 09:36 pm
પ્રધાનમંત્રી 16મી જાન્યુઆરીએ, બપોરે 1:30 વાગ્યે, આંધ્રપ્રદેશના લેપાક્ષી, વીરભદ્ર મંદિરમાં પૂજા અને દર્શન કરશે. બપોરે 3:30 વાગ્યે, પ્રધાનમંત્રી શ્રી સત્ય સાઈ જિલ્લાના પલાસમુદ્રમ પહોંચશે અને નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN) ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ અને પરોક્ષ કર)ની 74મી અને 75મી બેચના અધિકારી તાલીમાર્થીઓ તેમજ ભૂટાનની રોયલ સિવિલ સર્વિસના અધિકારી તાલીમાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે.પ્રધાનમંત્રીએ કોચીમાં દેશની પ્રથમ વોટર મેટ્રોની પ્રશંસા કરી
April 26th, 02:51 pm
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા એક ટ્વિટ શેર કરીને, પ્રધાનમંત્રી ટ્વિટ કર્યું; “આ અદ્ભૂત સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન! કનેક્ટિવિટીની દિશામાં આ એક પ્રશંસનીય પગલું છે, જે હરિયાળી વૃદ્ધિને પણ મોટું પ્રોત્સાહન આપશે.મેંગલોરમાં વિવિધ વિકાસકીય પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 02nd, 05:11 pm
આજે ભારતની સમૂદ્રી તાકાત માટે મોટો દિવસ છે. રાષ્ટ્રની લશ્કરી સુરક્ષા હોય કે પછી રાષ્ટ્રની આર્થિક સુરક્ષા, ભારતે આજે મોટા અવસરોનો સાક્ષી બની રહ્યો છે. આજથી થોડા સમય અગાઉ કોચીમાં ભારતના સૌ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું લોકાર્પણે તમામ ભારતીયોને ગૌરવથી ભરી દીધા છે.પ્રધાનમંત્રીએ મેંગલુરુ ખાતે વિવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
September 02nd, 03:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેંગલુરુ ખાતે આશરે રૂપિયા 3800 કરોડના યાંત્રિકીકરણ અને ઔદ્યોગિકીકરણને લગતી પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો.કોચી કેરળમાં INS વિક્રાંતના કમિશનિંગ સમયે પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
September 02nd, 01:37 pm
આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનરાઈ વિજયન, દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા અન્ય સાથીદારો, નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર, એમડી કોચીન શિપયાર્ડ, આ ઐતિહાસિક પ્રસંગમાં ઉપસ્થિત સૌ વિશિષ્ટ અને પ્રતિષ્ઠિત મહેમાનો અને આ કાર્યક્રમમાં જોડાયેલા મારા વ્હાલા દેશવાસીઓ!પ્રધાનમંત્રીએ INS વિક્રાંત તરીકે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજનું કમિશન કર્યું
September 02nd, 09:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે INS વિક્રાંત તરીકે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજનું સંચાલન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ વસાહતી ભૂતકાળને દૂર કરીને અને સમૃદ્ધ ભારતીય દરિયાઈ વારસાને અનુરૂપ નવા નેવલ ચિહ્ન (નિશાન)નું પણ અનાવરણ કર્યું હતું.પ્રધાનમંત્રીનો કેરળના કોચીમાં મેટ્રો અને રેલવે સંબંધિત પહેલોના લોકાર્પણ સમયે ભાષણનો મૂળપાઠ
September 01st, 09:34 pm
આજે કેરળનો દરેક ખૂણો ઓણમના પવિત્ર તહેવારની ખુશીથી ભરાઈ ગયો છે. ઉત્સાહના આ અવસર પર, કેરળને 4600 કરોડ રૂપિયાથી વધુના કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ ભેટમાં આપવામાં આવ્યા છે. જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સરળતામાં વધારો કરતા આ પ્રોજેક્ટ્સ માટે હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ કોચીમાં રૂ. 4500 કરોડથી વધારેની કિંમતની કોચી મેટ્રો અને ભારતીય રેલવેની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
September 01st, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોચીમાં કોચી મેટ્રો અને ભારતીય રેલવેની આશરે રૂ. 4500 કરોડનાં મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ અગાઉ આજે પ્રધાનમંત્રીએ કોચીમાં કલાડી ગામમાં શ્રી આદિ શંકરા જન્મભૂમિ ક્ષેત્રમની મુલાકાત લીધી હતી.કેરળના લોકો હવે ભાજપને નવી આશા તરીકે જોઈ રહ્યા છેઃ પીએમ મોદી
September 01st, 04:31 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ઓણમના અવસર પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવીને કરી, પીએમ મોદીએ કહ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ઓણમના ખાસ અવસર પર કેરળ આવ્યો છું. આપ સૌને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”પ્રધાનમંત્રી મોદીએ કેરળના કોચીમાં જનસભાને સંબોધિત કરી
September 01st, 04:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ઓણમના અવસર પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવીને કરી, પીએમ મોદીએ કહ્યું, “મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ઓણમના ખાસ અવસર પર કેરળ આવ્યો છું. આપ સૌને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેની એન્ગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું
March 02nd, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેની એન્ગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.કેરળમાં ભારતનાં પ્રથમ સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 14th, 04:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાલામાં કોચી ખાતે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન વિધિ કરી હતી. આ પ્રસંગે કેરાલાના ગવર્નર, કેરાલાના મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને શ્રી મુરલીધરન હાજર રહ્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ કોચી, કેરાલામાં વિવિધ યોજનાઓની શિલાન્યાસ વિધિ અને ઉદ્દઘાટન કર્યા
February 14th, 04:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાલામાં કોચી ખાતે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન વિધિ કરી હતી. આ પ્રસંગે કેરાલાના ગવર્નર, કેરાલાના મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને શ્રી મુરલીધરન હાજર રહ્યા હતા.પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને કેરળની મુલાકાત લેશે
February 12th, 06:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ અને કેરળ રાજ્યની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 કલાકે પ્રધાનમંત્રી ચેન્નઇ ખાતે ઘણી બધી મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે તેમજ અર્જૂન મુખ્ય યુદ્ધ ટેન્ક (MK-1A) સૈન્યને અર્પણ કરશે. બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી કોચી ખાતે રાષ્ટ્રને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓથી બંને રાજ્યોની વિકાસની આગેકૂચમાં નોંધનીય વેગ ઉમેરાશે અને વિકાસની સંપૂર્ણ સંભાવ્યતાઓ સાર્થક કરવાની ગતિમાં વધારો કરવામાં મદદ મળશે.કોચી-મેંગલુરૂ નેચરલ ગેસ પાઈપલાઈન રાષ્ટ્રને સમર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 05th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોચી - મેંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ કાર્યક્રમ 'એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રીડ'ના નિર્માણની દિશામાં એક સીમાચિહ્ન તરીકે અંકિત થશે. કર્ણાટક અને કેરળના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીઓ ઉપરાંત, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.