શ્રીનગર ખાતે કિશનગંગા જળવિદ્યુત પરિયોજનાના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

May 19th, 03:01 pm

મંચ પર ઉપસ્થિત જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ શ્રીમાન એન. એન. વોહરાજી, મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીજી, મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન નીતિન ગડકરીજી, ડૉક્ટર જીતેન્દ્ર સિંહજી, આર. કે. સિંહજી, જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન કવિન્દ્ર ગુપ્તાજી, રાજ્યના ઊર્જા મંત્રી શ્રી સુનીલકુમાર શર્માજી, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી નઝીર અહમદ ખાનજી, સાંસદ અને દેશના વરિષ્ઠ નેતા, આદરણીય ડૉક્ટર ફારુખ અબ્દુલ્લાજી, સાંસદ શ્રીમાન મુજફ્ફર હુસૈન બૈગજી અને અહિં ઉપસ્થિત સૌ મહાનુભવો અને જમ્મુ કાશ્મીરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રીનગરમાં: દેશને કિશનગંગા હાયડ્રોપાવર સ્ટેશન અર્પણ કર્યું

May 19th, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીનગર ખાતે એક કાર્યક્રમમાં કિશનગંગા હાયડ્રોપાવર સ્ટેશન દેશને અર્પણ કર્યું.

પ્રધાનમંત્રી લેહમાં: 19મા કુશોક બાકુલા રિનપોચેના જન્મશતાબ્દી સમારોહની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો; જોજિલા ટનલના કાર્યારંભ દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું

May 19th, 12:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરન એક દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કે લેહ આવી પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી 19 મે, 2018ના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

May 18th, 05:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 મે, 2018ના રોજ જમ્મુ-કાશ્મીરની એક દિવસની યાત્રા પર જશે