પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પુરુષોની બેડમિન્ટન ટીમને અભિનંદન પાઠવ્યા
October 01st, 11:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પુરુષોની બેડમિન્ટન ટીમને અભિનંદન પાઠવ્યા છે.થોમસ અને ઉબેર કપ માટે ભારતીય બૅડમિન્ટન ટુકડી સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
May 22nd, 11:28 am
પ્રધાનમંત્રીએ થોમસ કપ અને ઉબેર કપની બેડમિંટન ચેમ્પિયન્સ ટીમ સાથે સંવાદ કર્યો હતો. આ ટીમે થોમસ કપ અને ઉબેર કપના પોતાના અનુભવો પ્રધાનમંત્રીને જણાવ્યા હતા. ખેલાડીઓએ તેમની રમતમાં રહેલા વિવિધ પરિબળો અંગે વાત કરી હતી અને બેડમિંટનથી આગળના જીવન તેમજ બીજા ઘણા મુદ્દાઓ પર વાતો કરી હતી.પ્રધાનમંત્રીએ થોમસ કપ અને ઉબેર કપની ટીમ સાથે સંવાદ કર્યો
May 22nd, 11:27 am
પ્રધાનમંત્રીએ થોમસ કપ અને ઉબેર કપની બેડમિંટન ચેમ્પિયન્સ ટીમ સાથે સંવાદ કર્યો હતો. આ ટીમે થોમસ કપ અને ઉબેર કપના પોતાના અનુભવો પ્રધાનમંત્રીને જણાવ્યા હતા. ખેલાડીઓએ તેમની રમતમાં રહેલા વિવિધ પરિબળો અંગે વાત કરી હતી અને બેડમિંટનથી આગળના જીવન તેમજ બીજા ઘણા મુદ્દાઓ પર વાતો કરી હતી.ડેન્માર્ક ઓપન સુપર સીરીઝ પ્રીમિયર 2017 જીતવા બદલ વડાપ્રધાને કીદાંબી શ્રીકાંતને અભિનંદન પાઠવ્યા
October 23rd, 10:57 am
વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બેડમિન્ટન ખેલાડી કીદાંબી શ્રીકાંતને ડેન્માર્ક ઓપન સુપર સીરીઝ પ્રીમિયર 2017 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરીઝ ટુર્નામેન્ટમાં મળેલા વિજય પર ભારતીય બેડમિન્ટન ખેલાડી કીદંબી શ્રીકાંતને અભિનંદન પાઠવતા વડાપ્રધાન
June 18th, 06:38 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બેડમિન્ટન ખેલાડી કીદંબી શ્રીકાંતને તેમણે ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરીઝ ટુર્નામેન્ટમાં મળેલા વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “અભિનંદન કીદંબી શ્રીકાંત, અમે તમારા ઇન્ડોનેશિયા ઓપન સુપર સીરીઝ ટુર્નામેન્ટમાં મળેલા વિજય બદલ અત્યંત આનંદિત થયા છીએ.”