ઝારખંડના ખૂંટીમાં જનજાતિય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

November 15th, 12:25 pm

ઝારખંડના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનજી, મુખ્યમંત્રી શ્રીમાન હેમંત સોરેનજી, કેન્દ્ર સરકારમાં મારાં મંત્રીમંડળીમાં સહયોગી અર્જુન મુંડાજી, અન્નપૂર્ણા દેવીજી, અમારા બધાના વરિષ્ઠ માર્ગદર્શક શ્રીમાન કરિયા મુંડાજી, મારાં પરમ મિત્ર બાબુલાલ મરાંડીજી, અન્ય મહાનુભાવો અને ઝારખંડના મારાં પ્રિય પરિવારજનો,

પ્રધાનમંત્રીએ જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું

November 15th, 11:57 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં ખૂંટીમાં જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અને પ્રધાનમંત્રી ખાસ કરીને વંચિત આદિવાસી જૂથોના વિકાસ અભિયાનનો શુભારંભ કર્યો હતો. તેમણે પીએમ-કિસાનનો 15મો હપ્તો પણ બહાર પાડ્યો હતો. શ્રી મોદીએ ઝારખંડમાં રેલવે, માર્ગ, શિક્ષણ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવાં વિવિધ ક્ષેત્રોમાં રૂ. 7200 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની વોકથ્રુ મુલાકાત પણ લીધી હતી.

BJP Govt will protect Jharkhand’s ‘Jal’, ‘Jungle’, ‘Jameen’: PM Modi in Khunti

December 03rd, 04:05 pm

Prime Minister Shri Narendra Modi today held previous unstable governments responsible for Naxalism in Jharkhand. PM Modi was in Khunti, Jharkhand to address public meetings for the second phase of the Assembly election, which will be held on 7 December.

વડાપ્રધાન મોદીએ ઝારખંડના ખુંટી અને જમશેદપુરમાં જાહેરસભાઓને સંબોધિત કરી

December 03rd, 04:00 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે અગાઉની અસ્થિર સરકારો ઝારખંડમાં નક્સલવાદ માટે જવાબદાર છે. વડાપ્રધાન મોદી ઝારખંડના ખુંટી અને જમશેદપુરમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે જે ૭ ડિસેમ્બરે આયોજિત થશે તેના માટે જાહેરસભાને સંબોધવા માટે આવ્યા હતા.