કેન્ટકીના ગવર્નર શ્રી મેટ બેવીને પ્રધાનમંત્રીની સાથે મુલાકાત કરી

January 17th, 11:26 pm

કેન્ટકીના ગવર્નર શ્રી મેટ બેવીને આજે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.