Mutual trust, mutual respect & mutual sensitivity should continue to be the basis of our relations: PM Modi in meeting with President Xi Jinping

October 23rd, 07:35 pm

Prime Minister Narendra Modi met with Mr. Xi Jinping, President of the People’s Republic of China, on the sidelines of the 16th BRICS Summit at Kazan on 23 October 2024.

16મી બ્રિક્સ સમિટની સાથે-સાથે પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

October 23rd, 07:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 ઓક્ટોબર 2024ના રોજ કઝાન ખાતે 16મી બ્રિક્સ સમિટ દરમિયાન પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

October 22nd, 10:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 16મી BRICS સમિટ અંતર્ગત કઝાનમાં રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. આ વર્ષની તેમની બીજી મુલાકાત હતી. બંને નેતાઓ અગાઉ જુલાઈ 2024માં 22મી વાર્ષિક સમિટ માટે મોસ્કોમાં મળ્યા હતા.

Prime Minister meets with the President of the Islamic Republic of Iran

October 22nd, 09:24 pm

PM Modi met Iran's President Dr. Masoud Pezeshkian on the sidelines of the 16th BRICS Summit in Kazan. PM Modi congratulated Pezeshkian on his election and welcomed Iran to BRICS. They discussed strengthening bilateral ties, emphasizing the Chabahar Port's importance for trade and regional stability. The leaders also addressed the situation in West Asia, with PM Modi urging de-escalation and protection of civilians through diplomacy.

રશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રીની પ્રારંભિકની ટિપ્પણીનો મૂળપાઠ (22 ઓક્ટોબર, 2024)

October 22nd, 07:39 pm

તમારી મિત્રતા, ઉષ્માભર્યું સ્વાગત અને આતિથ્ય માટે હું નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બ્રિક્સ સમિટ માટે કાઝાન જેવા સુંદર શહેરની મુલાકાત લેવાની તક મળતાં મને આનંદ થાય છે. આ શહેર ભારત સાથે ઊંડા અને ઐતિહાસિક સંબંધો ધરાવે છે. કાઝાનમાં નવું ભારતીય વાણિજ્ય દૂતાવાસ શરૂ થવાથી આ સંબંધો વધુ મજબૂત બનશે.

PM Modi arrives in Kazan, Russia

October 22nd, 01:00 pm

PM Modi arrived in Kazan, Russia. During the visit, the PM will participate in the BRICS Summit. He will also be meeting several world leaders during the visit.

બ્રિક્સ શિખર સંમેલન માટે રશિયાની યાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

October 22nd, 07:36 am

ભારત બ્રિક્સની અંદર ઘનિષ્ઠ સહયોગને મહત્ત્વ આપે છે જે વૈશ્વિક વિકાસલક્ષી એજન્ડા, સુધારેલી બહુપક્ષીયતા, જળવાયુ પરિવર્તન, આર્થિક સહયોગ, સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓનું નિર્માણ, સાંસ્કૃતિક પ્રોત્સાહન અને લોકો વચ્ચેના જોડાણને લગતા મુદ્દાઓ પર સંવાદ અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. ગયા વર્ષે નવા સભ્યોના ઉમેરા સાથે બ્રિક્સના વિસ્તરણે વૈશ્વિક ભલાઈ માટે તેની સમાવેશીતા અને કાર્યસૂચિમાં ઉમેરો કર્યો છે.