પ્રધાનમંત્રી 3જી જૂને ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
June 02nd, 01:30 pm
પ્રધાનમંત્રીના 'મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતી, અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ-ગોવા રૂટની કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને પ્રદેશના લોકોને ઝડપ અને આરામ સાથે મુસાફરી કરવા માટેનું સાધન પૂરું પાડશે. આ ટ્રેન દેશમાં દોડનારી 19મી વંદે ભારત ટ્રેન હશે.સિકંદરાબાદથી વિશાખાપટનમને જોડતી વંદે ભારત ટ્રેનનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શુભારંભ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 15th, 10:30 am
નમસ્કાર, તેલંગાણાના રાજ્યપાલ ડૉક્ટર તમિલિસૈ સૌદરરાજન જી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જી, કેન્દ્રીય પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી જી, તેલંગાણાના મંત્રી મોહમ્મદ મહેમૂદ અલી ગારુ, ટી. શ્રીનિવાસ યાદવ, સંસદના મારા સાથી .મારા મિત્ર બંડી સંજય ગારુ, કે. લક્ષ્મણ ગારુ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રી શ્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદ સાથે વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી
January 15th, 10:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા રજૂ કરવામાં આવેલી આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે અને તે લગભગ 700 કિમીનું અંતર આવરી લેતી તેલુગુભાષી બે રાજ્યો તેલંગણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન હશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનો અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશન પર સ્ટોપેજ હશે.Big day for India of 21st century: PM Modi at launch of Vande Bharat Express and Ahmedabad Metro
September 30th, 12:11 pm
PM Modi inaugurated Phase-I of Ahmedabad Metro project. The Prime Minister remarked that India of the 21st century is going to get new momentum from the cities of the country. “With the changing times, it is necessary to continuously modernise our cities with the changing needs”, Shri Modi said.PM Modi inaugurates Vande Bharat Express & Ahmedabad Metro Rail Project phase I
September 30th, 12:10 pm
PM Modi inaugurated Phase-I of Ahmedabad Metro project. The Prime Minister remarked that India of the 21st century is going to get new momentum from the cities of the country. “With the changing times, it is necessary to continuously modernise our cities with the changing needs”, Shri Modi said.પ્રધાનમંત્રી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે
September 27th, 12:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 29મી સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 7 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. રાત્રે લગભગ 9 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે.