Cabinet approves opening of 85 new Kendriya Vidyalayas KVs under civil defence sector
December 06th, 08:01 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by Prime Minister Narendra Modi approved opening of 85 new Kendriya Vidyalayas under Civil/Defence sector across the country and expansion of one existing KV i.e. KV Shivamogga, District Shivamogga, Karnataka to facilitate increased number of Central Government employees by adding two additional Sections in all the classes under the Kendriya Vidyalaya Scheme (Central Sector Scheme).પ્રધાનમંત્રી 16 જાન્યુઆરીના રોજ ‘પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ’ને સંબોધિત કરશે અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે
January 14th, 04:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી, 2021ના રોજ સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સ પર ‘પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ’ને સંબોધિત કરશે અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ સાથે આદાનપ્રદાન કરશે.Prime Minister's video conference with the Heads of Indian Missions
March 30th, 07:32 pm
Prime Minister Shri Narendra Modi held a videoconference with the Heads of all of India’s Embassies and High Commissions worldwide at 1700 hrs today. This conference—the first such event for Indian Missions worldwide—was convened to discuss responses to the global COVID-19 pandemic.પ્રધાનમંત્રીએ કાઠમંડુમાં પશુપતિનાથ ધર્મશાળાનું ઉદઘાટન કર્યું
August 31st, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળનાં કાઠમંડુમાં પ્રધાનમંત્રી શ્રી કે. પી. ઓલી સાથે સંયુક્તપણે પશુપતિનાથ ધર્મશાળાનું ઉદઘાટન કર્યું હતું.Nepal-India Maitri Pashupati Dharmshala will further enhance ties between our countries: PM Modi
August 31st, 05:45 pm
PM Narendra Modi and PM KP Oli jointly inaugurated Nepal-Bharat Maitri Pashupati Dharmashala in Kathmandu. Addressing a gathering at the event, PM Narendra Modi highlighted the strong cultural and civilizational ties existing between both the countries.PM Modi meets PM KP Oli of Nepal
August 31st, 04:00 pm
On the margins of the BIMSTEC Summit in Kathmandu, PM Narendra Modi held bilateral level talks with PM KP Oli of Nepal. The leaders discussed ways to further enhance economic, trade, connectivity and cultural ties between both the countries.ચોથા BIMSTEC શિખર સંમેલનનું જાહેરનામુ, કાઠમંડુ, નેપાળ (30-31 ઓગસ્ટ, 2018)
August 31st, 12:40 pm
અમે, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી, ભૂટાનના મુખ્ય સલાહકાર, ભારતનાં પ્રધાનમંત્રી, મ્યાનમારનાં રાષ્ટ્રપતિ, નેપાળનાં પ્રધાનમંત્રી, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ તથા થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી 30-31 ઓગસ્ટ, 2018નાં રોજ ચોથા BIMSTEC શિખર સંમેલન માટે મળ્યાં હતાં અને અમે 1997નાં બેંગકોકનાં જાહેરનામામાં વ્યક્ત કરેલા BIMSTECનાં સિદ્ધાંતો અને ઉદ્દેશો પ્રત્યે અમારી દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.PM’s bilateral meetings on sidelines of BIMSTEC Summit in Kathmandu, Nepal
August 30th, 06:31 pm
PM Narendra Modi held bilateral meetings on the margins of the ongoing BIMSTEC Summit in Kathmandu, Nepal.નેપાળના કાઠમંડુમાં BIMSTEC શિખર સંમેલનના ઉદઘાટન સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 30th, 05:28 pm
BIMSTEC સભ્ય દેશોમાંથી આવેલા મારા સાથી નેતાઓ, સૌથી પહેલા તો હું આ ચોથા BIMSTEC શિખર સંમેલનની યજમાની અને સફળ આયોજન કરવા બદલ નેપાળ સરકારનો અને પ્રધાનમંત્રી ઓલીજીનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરવા માગું છું. જો કે મારા માટે આ પ્રથમ BIMSTEC શિખર સંમેલન છે પરંતુ 2016માં મને ગોવામાં બ્રિકસ શિખર સંમેલનની સાથે BIMSTEC રિટ્રીટનું યજમાન પદ કરવાનો અવસર મળ્યો હતો. ગોવામાં અમે જે કાર્યસૂચિ નક્કી કરી હતી તે અનુસાર અમારી ટીમે પ્રશંસનીય અનુવર્તી કામગીરી કરી છે.PM Modi arrives in Kathmandu, Nepal for 4th BIMSTEC Summit
August 30th, 09:30 am
PM Narendra Modi arrived in Kathmandu where he will take part in the 4th BIMSTEC Summit. The Summit focuses on the theme ‘Towards a Peaceful, Prosperous and Sustainable Bay of Bengal Region.’ On the sidelines of the Summit, the PM will hold talks with several world leaders. PM Modi will meet PM KP Sharma Oli and review India-Nepal bilateral relations. PM Modi and PM Oli will also inaugurate the Nepal-Bharat Maitri Dharamshala at the Pashupatinath Temple Complex.નેપાળના કાઠમંડૂમાં રાષ્ટ્રીય સભા ગૃહ ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
May 12th, 04:39 pm
શાકયજી તમે અને તમારા સાથીઓએ કાઠમંડૂની મહાનગર પાલિકાએ મારા માટે આ સ્વાગત સમારોહનું આયોજન કર્યું છે. હું તેના માટે હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું. આ માત્ર મારું નહી પરંતુ સંપૂર્ણ ભારતનું સન્માન છે. માત્ર હું જ નહીં સવા સો કરોડ ભારતીયો પણ કૃતજ્ઞ છે. કાઠમંડૂથી અને નેપાળથી દરેક ભારતીયનો એક પોતાપણાનો સંબંધ છે અને આ સૌભાગ્ય મને પણ મળ્યું છે.નેપાળના અસંખ્ય નેતાઓ સાથે વડાપ્રધાન મોદીની બેઠકો
May 12th, 04:12 pm
વડાપ્રધાન મોદીએ નેપાળની રાષ્ટ્રીય જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી જેની મહંત ઠાકુરે આગેવાની લીધી હતી. શ્રી નરેન્દ્ર મોદી નેપાળના ભૂતપૂર્વ વિદેશમંત્રી શ્રી ઉપેન્દ્ર યાદવને પણ મળ્યા હતા.ભૂતપૂર્વ નેપાળી વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળતા વડાપ્રધાન મોદી
May 12th, 01:00 pm
ભારત-નેપાળની મિત્રતાને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળી કોંગ્રેસના પ્રમુખ અને ભૂતપૂર્વ નેપાળી વડાપ્રધાન શેર બહાદુર દેઉબા અને નેપાળી કોંગ્રેસના અન્ય સભ્યોને કાઠમંડુમાં મળ્યા હતા.નેપાળના વડાપ્રધાન ઓલી સાથે વડાપ્રધાન મોદીની સંયુક્ત પ્રેસ મીટ દરમ્યાન નિવેદન
May 11th, 09:16 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસ મીટ દરમ્યાન મિડીયાને નેપાળના વડાપ્રધાન કે પી ઓલી સાથે સંયુકતપણે સંબોધિત કર્યું હતું. ભારત-નેપાળના સંબંધોને ખાસ બતાવતા વડાપ્રધાન મોદીએ પોતાના ઉત્તરી પડોશીને તેના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.નેપાળના વડાપ્રધાન ઓલી સાથે વાર્તાલાપ કરતા વડાપ્રધાન મોદી
May 11th, 08:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કાઠમંડુમાં નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી સાથે વિવિધ વિષયો પર વાર્તાલાપ હાથ ધર્યો હતો. બંને નેતાઓએ ભારત-નેપાળ સંબંધોના વિવિધ પાસાઓ પર અને બંને દેશો વચ્ચે અસંખ્ય અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા કરી હતી.નેપાળના વિદેશમંત્રીને મળતા વડાપ્રધાન મોદી
May 11th, 05:53 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાઠમંડુમાં નેપાળના વિદેશમંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલીને મળ્યા હતા.