શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

March 07th, 12:20 pm

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ડૉ. જીતેન્દ્ર સિંહજી, સંસદમાં મારા સાથીદાર, આ માટીના સંતાન, ગુલામ અલીજી અને જમ્મુ અને કાશ્મીરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું

March 07th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ-કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં હોલિસ્ટિક એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું લોકાર્પણ કર્યું હતું તથા સ્વદેશ દર્શન અને પ્રશાદ યોજના હેઠળ રૂ. 1400 કરોડથી વધારેનાં મૂલ્યનાં પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો, જેમાં શ્રીનગરનાં 'હઝરતબલ શ્રાઇનનાં સંકલિત વિકાસ' માટેનાં પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ 'દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પોલ' અને 'ચલો ઇન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા અભિયાન'નો પણ શુભારંભ કરાવ્યો હતો તથા ચેલેન્જ આધારિત ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ (સીબીડીડી) યોજના હેઠળ પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી 1000 નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે, જેમાં મહિલા પ્રાપ્તકર્તાઓ, લખપતિ દીદીઓ, ખેડૂતો, ઉદ્યોગસાહસિકો વગેરે સામેલ છે.

પ્રધાનમંત્રીએ દરેકને ખાસ કરીને કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓને જ્યેષ્ઠા અષ્ટમીની શુભેચ્છા પાઠવી

June 08th, 01:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામને, ખાસ કરીને કાશ્મીરી પંડિત બહેનો અને ભાઈઓને જ્યેષ્ઠા અષ્ટમીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી 21 એપ્રિલે લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણીમાં ભાગ લેશે

April 20th, 10:07 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલ 2022ના રોજ રાત્રે લગભગ 9:15 વાગ્યે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ સભાને સંબોધશે અને આ પ્રસંગે એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.

પ્રધાનમંત્રીએ જયેષ્ઠા અષ્ટમીની શુભકામનાઓ પાઠવી

June 18th, 06:44 pm

પ્રધાનમંત્રી શ્રી મોદીએ સૌને, ખાસ કરીને કાશ્મીરી પંડિત સમુદાયને જયેષ્ઠા અષ્ટમીના પવિત્ર અવસરે શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ લોકોને હેરાથ નિમિત્તે શુભકામનાઓ પાઠવી

March 10th, 07:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને હેરાથના અવસર પર શુભકામનાઓ પાઠવી હતી.

PM wishes Kashmiri Pandit community on Jyeshtha Ashtami

May 30th, 06:16 pm

The Prime Minister, Shri Narendra Modi has extended wishes to the Kashmiri Pandit community on the occasion of Jyeshtha Ashtami.

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરને દેશનો તાજ ગણાવ્યો

January 28th, 06:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યુવા ભારત સમસ્યાઓને લંબાવવા ઇચ્છતું નથી તથા વિભાજનવાદ અને આતંકવાદ સામે લડવા ઇચ્છે છે. તેમણે આજે દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી

January 28th, 12:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી હતી. આ રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ એનસીસી દળોએ કરેલી માર્ચ પાસ્ટ નિહાળી હતી. અન્ય મૈત્રીપૂર્ણ અને પડોશી દેશોના કેડેટ્સને પણ આવકાર આપ્યો હતો.

નેશનલ કેડેટ કોર્પસની રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સબોધનનો મૂળપાઠ

January 28th, 12:07 pm

કેબિનેટમાં મારા સહયોગી શ્રી રાજનાથ સિંહજી, શ્રીપદ યેસો નાયકજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપીન રાવતજી, ત્રણેય સેનાઓના ઉચ્ચ પદાધિકારીઓ, સંરક્ષણ સચિવ, નેશનલે કેડેટ કોર્પના ડાયરેક્ટર જનરલ, મિત્ર દેશોમાંથી પધારેલા અમારા મહેમાન અને દેશના ખૂણે ખૂણેથી અહીં ઉપસ્થિત રહેલા મારા યુવાન સાથીઓ.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં ભાગ લીધો

January 28th, 12:06 pm

રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું તથા અન્ય મૈત્રીપૂર્ણ અને પાડોશી દેશોના કેડેટ્સ સહિત એનસીસીની વિવિધ ટુકડીઓ દ્વારા કરેલી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું.

Wrong policies and strategies of Congress destroyed the nation: PM

October 19th, 11:51 am

On the last day of campaigning for the Haryana Assembly elections, Prime Minister Narendra Modi addressed two major public meetings in Ellenabad and Rewari today. Speaking to the people, he asked, Isn't India looking more powerful ever since our government took over? did I not deliver on my promises?

પ્રધાનમંત્રી મોદીએ એલાનાબાદ અને રેવાડીમાં જાહેર સભાઓને સંબોધન કર્યું

October 19th, 11:39 am

હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એલાનાબાદ અને રેવાડીમાં મોટી જાહેર સભાઓને સંબોધન કર્યું હતું. લોકોને સંબોધન કરતાં તેમણે પૂછ્યું, શું અમારી સરકારની સત્તા સંભાળ્યા પછી ભારત વધુ શક્તિશાળી નથી દેખાઈ રહ્યું? શું મેં મારા વચનો નથી પુરા કર્યા?

પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં શીખ સમુદાયનાં સભ્યો સાથે ચર્ચા કરી

September 22nd, 10:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં શીખ સમુદાયનાં સભ્યો સાથે વાતચીત કરી હતી. શીખ સમુદાયનાં સભ્યોએ પ્રધાનમંત્રીને ઉષ્માસભર આવકાર આપ્યો હતો.

વડાપ્રધાન મોદીએ કાશ્મીરી પંડિત સમાજને જ્યેષ્ઠ અષ્ટમી નિમિત્તે શુભેચ્છાઓ આપી

June 10th, 05:48 pm

વડાપ્રધાન મોદીએ કાશ્મીરી પંડિત સમાજને જ્યેષ્ઠ અષ્ટમી નિમિત્તે શુભેચ્છાઓ આપી