પ્રધાનમંત્રી આવતીકાલે હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે
December 26th, 06:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બર, 2018ના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેઓ રાજ્ય સરકારનાં એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનાં કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ સરકારની ઉપલબ્ધિઓ દર્શાવતા દસ્તાવેજ પ્રસિદ્ધ કરશે. પ્રધાનમંત્રી કાંગરા જિલ્લાનાં ધરમશાળામાં એક જાહેરસભાને સંબોધન કરશે. આ પ્રસંગે તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત-ચીત પણ કરશે.People across the country are cutting themselves off from the Congress because of their 'Karnamas': PM
November 04th, 02:02 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Kangra and Sundernagar, Himachal Pradesh. While speaking at the event, PM Modi said that Himachal Pradesh has immense scope for development and hence I urge people to turn out and vote in large numbers on 9th November.Congress has become a laughing club: PM Modi
November 02nd, 11:21 am
Prime Minister Shri Narendra Modi addressed public meetings in Rehan and Dhaula Kuan, Himachal Pradesh. He recalled Shanta Kumar ji's contribution who ensured availability of water in the state, and Prem Kumar Dhumal ji who worked towards enhancing education & tourism.PM Modi addresses public meetings in Rehan and Dhaula Kuan in Himachal Pradesh
November 02nd, 11:16 am
Prime Minister Shri Narendra Modi addressed public meetings in Rehan and Dhaula Kuan, Himachal Pradesh. He recalled Shanta Kumar ji's contribution who ensured availability of water in the state, and Prem Kumar Dhumal ji who worked towards enhancing education & tourism.પ્રધાનમંત્રીએ હિમાચલપ્રદેશની મુલાકાત લીધી, બિલાસપુરમાં એમ્સનું ખાતમુહૂર્ત કર્યું
October 03rd, 02:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલપ્રદેશના બિલાસપુરની મુલાકાત લીધી હતી.