પ્રધાનમંત્રી શ્રીએ USA ના 246મા સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
July 04th, 11:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 246માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને યુએસએના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.બીજી વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ સમિટનાં ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી
May 12th, 08:58 pm
કોવિડ મહામારી જીવન, સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરવાનું ચાલુ રાખે છે અને મુક્ત સમાજોની સ્થિતિસ્થાપકતાની કસોટી કરે છે. ભારતમાં, અમે મહામારી સામે જનલક્ષી વ્યૂહરચના અપનાવી છે. અમે અમારાં વાર્ષિક હેલ્થકેર બજેટમાં અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી કરી છે.પ્રધાનમંત્રી શ્રીએ બીજી વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો
May 12th, 06:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અગાઉ યુએસએના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન જુનિયરના આમંત્રણ પર બીજી વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. 'પ્રિવેન્ટિંગ પેન્ડેમિક ફેટિગ એન્ડ પ્રાયોરિટાઈઝિંગ પ્રિપેર્ડનેસ' વિષય પર સમિટના પ્રારંભિક સત્રમાં પ્રધાનમંત્રીએ તેમની ટિપ્પણીઓ આપી હતી.ভদ্রমহোদয়/ভদ্রমহোদয়াগণ, আপনার সাফল্যের এই যাত্রাপথ অব্যাহত থাকুক, ভারতীয়রাও ঠিক এটাই চান। তাই, আপনাকে স্বাগত জানানোর জন্য তাঁরা অধীর অপেক্ষায় রয়েছেন। আমি আপনাকে ভারত সফরের আমন্ত্রণ জানাই। ঊষ্ণ অভ্যর্থনা দেওয়ার জন্য আপনাকে আরও একবার ধন্যবাদ জানাই ও কৃতজ্ঞতা প্রকাশ করি।
September 24th, 02:15 am
સૌ પ્રથમ, મારા અને મારા પ્રતિનિધિમંડળના ખૂબ જ ઉષ્માભર્યા સ્વાગત માટે હું તમારો ખૂબ આભારી છું. મને થોડા મહિના પહેલા ટેલિફોન પર તમારી સાથે વિગતવાર વાત કરવાની તક મળી હતી અને હું તમારી સાથે ખૂબ જ આત્મીય અને ખૂબ જ સ્વાભાવિક રીતે સંવાદ કરવાની તક મને મળી એ હંમેશા યાદ રાખીશ અને તે માટે હું તમારો ખૂબ આભારી છું. અને એક સમય હતો જ્યારે ભારત કોવિડની બીજી લહેરથી ખૂબ પીડાઈ રહ્યું હતું, ત્યારે એક મોટું સંકટ હતું. પરંતુ તે સમયે, હું ફરી એકવાર ભારત પ્રત્યે તમારી ચિંતા વ્યક્ત કરી, જે શબ્દ વ્યક્ત કર્યા અને તે સમયે તમે જે પ્રકારની મદદ કરી તે માટે હું તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાચા મિત્રની જેમ, તમે ખૂબ સહાનુભૂતિપૂર્ણ અને સહકારી સંદેશ આપ્યો. તે સમયે અમેરિકાની સરકાર, કંપનીઓ અને ભારતીય સમુદાય ભારતની મદદ માટે બધા એક થયા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે બેઠક યોજાઈ
September 24th, 02:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન 23 સપ્ટેમ્બર, 2021ના રોજ વોશિંગ્ટન ડીસીમાં ઉપરાષ્ટ્રપતિ મહામહિમ કમલા હેરિસ સાથે બેઠક યોજી હતી.અમેરિકાની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
September 22nd, 10:37 am
હું અમેરિકાના મહામહિમ રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર 22-25 સપ્ટેમ્બર, 2021 સુધી અમેરિકાની મુલાકાત લઈશ.પ્રધાનમંત્રીએ સુશ્રી કમલા હેરિસને પદભાર ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા
January 21st, 09:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુશ્રી કમલા હેરિસને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા મહામહિમ જોસેફ આર. બાઇડેન વચ્ચે ટેલિફોનિક વાતચીત
November 17th, 11:58 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા મહામહિમ જોસેફ આર. બાઇડેન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસને અભિનંદન આપ્યા
November 08th, 10:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસને અભિનંદન પાઠવ્યા છે.