પ્રધાનમંત્રી કલ્પક્કમની શરૂઆતના સાક્ષી બન્યા

March 04th, 11:45 pm

તેમણે જણાવ્યું હતું કે બ્રીડર રિએક્ટર, જે વપરાશ કરતાં વધુ ઇંધણનું ઉત્પાદન કરે છે, તે ભારતના વિશાળ થોરિયમ અનામતના અંતિમ ઉપયોગ માટે માર્ગ મોકળો કરશે.

પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં કલ્પક્કમ ખાતે ભારતનાં પ્રથમ સ્વદેશી ફાસ્ટ બ્રીડર રિએક્ટર (500 મેગાવોટ)માં ઐતિહાસિક "કોર લોડિંગની શરૂઆત"નાં સાક્ષી બન્યાં

March 04th, 06:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં કલ્પક્કમ ખાતે ભારતનાં પ્રથમ સ્વદેશી ફાસ્ટ બ્રીડર રિએક્ટર (500 મેગાવોટ)માં 'કોર લોડિંગ'ની શરૂઆતનાં સાક્ષી બન્યાં હતાં, જેનાં પરિણામે ભારતનાં ત્રણ તબક્કાનાં પરમાણુ કાર્યક્રમનાં મહત્ત્વપૂર્ણ બીજા તબક્કામાં પ્રવેશનાં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે.

India's path to development will be strong through a developed Tamil Nadu: PM Modi

March 04th, 06:08 pm

Prime Minister Narendra Modi addressed a public gathering in Chennai, Tamil Nadu, where he expressed his enthusiasm for the city's vibrant atmosphere and acknowledged its significance as a hub of talent, trade, and tradition. Emphasizing the crucial role of Chennai in India's journey towards development, PM Modi reiterated his commitment to building a prosperous Tamil Nadu as an integral part of his vision for a developed India.

PM Modi addresses a public meeting in Chennai, Tamil Nadu

March 04th, 06:00 pm

Prime Minister Narendra Modi addressed a public gathering in Chennai, Tamil Nadu, where he expressed his enthusiasm for the city's vibrant atmosphere and acknowledged its significance as a hub of talent, trade, and tradition. Emphasizing the crucial role of Chennai in India's journey towards development, PM Modi reiterated his commitment to building a prosperous Tamil Nadu as an integral part of his vision for a developed India.

પ્રધાનમંત્રી 2 થી 3 જાન્યુઆરી 2024 ના રોજ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે

December 31st, 12:56 pm

પરિવર્તનશીલ પગલામાં, પ્રધાનમંત્રીએ કોચી-લક્ષદ્વીપ ટાપુ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન (KLI - SOFC) પ્રોજેક્ટ શરૂ કરીને લક્ષદ્વીપ ટાપુમાં ધીમી ઈન્ટરનેટ સ્પીડના પડકારને દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો અને ઓગસ્ટ 2020માં લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના ભાષણમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ હવે પૂર્ણ થઈ ગયો છે અને તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આનાથી ઇન્ટરનેટ સ્પીડ 100 ગણી (1.7 Gbps થી 200 Gbps સુધી) વધશે. આઝાદી બાદ પ્રથમ વખત લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ દ્વારા જોડવામાં આવશે. સમર્પિત સબમરીન OFC લક્ષદ્વીપ ટાપુઓમાં કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તનની ખાતરી કરશે, ઝડપી અને વધુ વિશ્વસનીય ઈન્ટરનેટ સેવાઓ, ટેલીમેડિસિન, ઈ-ગવર્નન્સ, શૈક્ષણિક પહેલ, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ કરન્સીનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેને સક્ષમ કરશે.