સરકારે દેશના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ખાસ ધ્યાન આપ્યું છે: વડાપ્રધાન મોદી
June 17th, 12:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચી મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું અને નવી મેટ્રો લાઈનની ટૂંકી મુસાફરી કરી હતી. તેમણે બાદમાં કોચી મેટ્રોને રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ એક વિશાળ સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે સરકારે દેશના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ધ્યાન આપ્યું છે.કોચી મેટ્રોની પ્રથમ સફરનો ભાગ બનતા PM નરેન્દ્ર મોદી
June 17th, 11:24 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચી મેટ્રોની પ્રથમ સફર માણી હતી. તેઓ પલારીવટ્ટમ મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ ટ્રેનમાં બેઠા હતા. ગવર્નર પી સથસીવમ, મુખ્યમંત્રી પીનરાઈ વિજયન, ઈ શ્રીધરન અને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ વડાપ્રધાનની સાથે રહ્યા હતા.