Focus of Budget is on providing basic necessities to poor, middle class, youth: PM Modi
February 02nd, 11:01 am
Prime Minister Narendra Modi today addressed a conclave on Aatmanirbhar Arthvyavastha organized by the Bharatiya Janata Party. Addressing the gathering virtually, PM Modi said, “There is a possibility of a new world order post-COVID pandemic. Today, the world's perspective of looking at India has changed a lot. Now, the world wants to see a stronger India. With the world's changed perspective towards India, it is imperative for us to take the country forward at a rapid pace by strengthening our economy.”PM Modi addresses at Aatmanirbhar Arthvyavastha programme via Video Conference
February 02nd, 11:00 am
Prime Minister Narendra Modi today addressed a conclave on Aatmanirbhar Arthvyavastha organized by the Bharatiya Janata Party. Addressing the gathering virtually, PM Modi said, “There is a possibility of a new world order post-COVID pandemic. Today, the world's perspective of looking at India has changed a lot. Now, the world wants to see a stronger India. With the world's changed perspective towards India, it is imperative for us to take the country forward at a rapid pace by strengthening our economy.”આયુષ્માન ભારત ભારતમાં આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તન લાવશે: વારાણસીમાં વડાપ્રધાન મોદી
March 12th, 05:59 pm
વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ વારાણસીમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તેમણે મનદુઆદિહ અને પટના વચ્ચે ટ્રેન સેવાને પણ ઝંડી બતાવી હતી.પ્રધાનમંત્રીએ વારાણસીમાં વારાણસી અને પટના વચ્ચેની ટ્રેનને લીલી ઝંડી આપી, વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું અને જાહેર સભાને સંબોધન કર્યું
March 12th, 05:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (12-03-2018) મડુઆડીહ રેલવે સ્ટેશને વારાણસી અને પટના વચ્ચેની ટ્રેનની લીલી ઝંડી આપી. તેમણે વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યું અને ડીએલડબલ્યૂ મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરી હતી.જાગૃત રહેવું અને નિયમોનું પાલન કરવું જરૂરી છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી
February 25th, 11:00 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ‘મન કી બાત’ દરમ્યાન વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ટેકનોલોજી થી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ‘સ્વચ્છ ભારત’ થી ‘ગોબર-ધન યોજના’ સુધી વિષયોનો વિસ્તાર રહ્યો હતો. વડાપ્રધાન મોદી મહિલાઓના નેતૃત્ત્વમાં થતા વિકાસને પ્રોત્સાહન આપવા અંગે કહ્યું હતું અને કેવી રીતે સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં ‘ન્યૂ ઇન્ડિયા’ ના પાયાને મજબૂત બનાવી રહી હોવા અંગે બોલ્યા હતા.