પ્રધાનમંત્રીએ કાબુલમાં કર્તે પરવાન ગુરુદ્વારા સામે કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની નિંદા કરી
June 18th, 10:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનના કાબુલમાં કર્તે પરવાન ગુરુદ્વારા પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે ભક્તોની સલામતી અને સુખાકારી માટે પણ પ્રાર્થના કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપીયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો
August 31st, 08:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપીયન પરિષદના અધ્યક્ષ મહામહિમ ચાર્લ્સ મિશેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી મારિયો ડ્રાઘી સાથે ટેલિફોન પર વાત કરી
August 27th, 10:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી મારિયો ડ્રાઘી સાથે ટેલિફોન પર વાત કરી.અફઘાનિસ્તાનમાં લાલંદર [શતૂત] ડેમના બાંધકામ માટે MoU પર હસ્તાક્ષર કાર્યક્રમ યોજાયો
February 09th, 03:38 pm
અફઘાનિસ્તાનમાં લાલંદર [શતૂત] ડેમના બાંધકામ માટે સમજૂતી કરાર [MoU] પર હસ્તાક્ષર કરવા માટે 9 ફેબ્રુઆરી 2021ના રોજ VTC પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ MoU પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ડૉ. હામીદ અશરફ ઘનીની ઉપસ્થિતિમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશમંત્રી શ્રી હનીફ અતમરે હસ્તાક્ષર કર્યા હતા.અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ સાથે શાહતૂત બંધ અંગે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર પ્રસંગે યોજાયેલા વર્ચ્યુઅલ સેરીમની પ્રસંગે પ્રધાનમંત્રીની ટીપ્પણીનો મૂળપાઠ
February 09th, 02:27 pm
અફઘાનિસ્તાનમાં લાલંદર [શતૂત] ડેમના બાંધકામ માટે સમજૂતી કરાર [MoU] પર હસ્તાક્ષર કરવા માટે 9 ફેબ્રુઆરી 2021ના રોજ VTC પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ MoU પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ડૉ. હામીદ અશરફ ઘનીની ઉપસ્થિતિમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશમંત્રી શ્રી હનીફ અતમરે હસ્તાક્ષર કર્યા હતા.પ્રધાનમંત્રીએ કાબુલ યુનિવર્સિટી ખાતે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી
November 02nd, 11:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાબુલ યુનિવર્સિટી ખાતેના કાયરતાભર્યા આતંકવાદી હુમલાની નિંદા કરી છે.Prime Minister's video conference with the Heads of Indian Missions
March 30th, 07:32 pm
Prime Minister Shri Narendra Modi held a videoconference with the Heads of all of India’s Embassies and High Commissions worldwide at 1700 hrs today. This conference—the first such event for Indian Missions worldwide—was convened to discuss responses to the global COVID-19 pandemic.PM strongly condemns the terrorist attack in Kabul
July 24th, 04:19 pm
Strongly condemn the terrorist attack in Kabul. My heart goes out to the victim's families. We stand in solidarity with people and government of Afghanistan in their fight against terrorism. -Prime Ministerકાબુલથી ભારત આવનારી પ્રથમ એર ફ્રેઇટ કોરીડોર ફ્લાઈટનું સ્વાગત કરતા વડાપ્રધાન; પ્રમુખ ગનીનો આ પહેલ બદલ આભાર માન્યો
June 19th, 07:58 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કાબુલથી ભારત આવનારી પ્રથમ એર ફ્રેઇટ કોરીડોર ફ્લાઈટનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને અફઘાન પ્રમુખ મહામહિમ અશરફ ગનીનો આ પહેલ બદલ આભાર માન્યો હતો.Prime Minister strongly condemns terror attack in Kabul
May 31st, 12:48 pm
PM Narendra Modi strongly condemned terror attack in Kabul. He said, We strongly condemn the terrorist blast in Kabul. Our thoughts are with the families of the deceased & prayers with the injured. India stands with Afghanistan in fighting all types of terrorism. Forces supporting terrorism need to be defeated.પ્રધાનમંત્રીએ કાબુલમાં આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો; હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુ પર ખેદ વ્યક્ત કર્યો
January 10th, 11:27 pm
PM Narendra Modi condemned the terror attack in Kabul. Strongly condemn the terror attack in Kabul and condole loss of innocent lives. India stands with Afghanistan in its fight against terrorism, the Prime Minsiter said.Afghanistan is a close friend. Our societies and people have had age old ties and links: PM Modi
August 22nd, 11:00 am
PM Narendra Modi and Afghanistan President Dr. Ashraf Ghani today jointly inaugurated the Stor Palace in Kabul. Shri Modi said that Afghanistan was a close friend of India and both societies and people have had age old ties and links. PM Modi added that inauguration of Stor palace was an entirely different, yet in many ways more fundamental, dimension of India-Afghanistan engagement. “To those who cannot see beyond shadows of violence in Afghanistan, the restored Stor palace is a reminder of the glory of Afghanistan's rich traditions”, said the PM.PM condemns terrorist attack near Kabul
June 30th, 04:28 pm
PM Narendra Modi meets Afghanistan President Ashraf Ghani in Tehran
May 23rd, 04:30 pm
PM condemns the attack in Kabul; extends condolences to the bereaved families
April 19th, 03:36 pm
PM Narendra Modi arrives in Kabul, meets Afghanistan President Ashraf Ghani
December 25th, 10:20 am