આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.પ્રધાનમંત્રી 19 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે
January 17th, 09:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગાલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભમાં સાંજે 6 વાગે સહભાગી થશે.પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં પુરુષોની કબડ્ડી ટીમ દ્વારા ગોલ્ડ મેડલની પ્રશંસા કરી
October 07th, 07:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ પુરુષોની કબડ્ડી ટીમને અભિનંદન પાઠવ્યા છે.જયપુરમાં ખેલ મહાકૂંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 05th, 05:13 pm
જયપુર ગ્રામીણના સાંસદ તથા આપણા સહયોગી ભાઈ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, તમામ ખેલાડી, કોચ તથા મારા યુવાન સાથીઓ.પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું
February 05th, 12:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કબડ્ડી મેચ પણ નિહાળી હતી. જયપુર ગ્રામીણથી લોકસભાના સાંસદ શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ વર્ષ 2017થી જયપુર મહાખેલનું આયોજન કરી રહ્યા છે.પ્રધાનમંત્રી 5 ફેબ્રુઆરીએ જયપુર મહાખેલના સહભાગીઓને સંબોધન કરશે
February 04th, 10:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી ફેબ્રુઆરી, 2023ના રોજ બપોરે 1 વાગ્યે જયપુર મહાખેલના સહભાગીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે.Success starts with action: PM Modi at inauguration of National Games
September 29th, 10:13 pm
PM Modi declared the 36th National Games open, which is being held in Gujarat. He reiterated the importance of sports in national life. “The victory of the players in the field of play, their strong performance, also paves the way for the victory of the country in other fields. The soft power of sports enhances the country's identity and image manifold.”PM Modi declares open the 36th National Games in Ahmedabad, Gujarat
September 29th, 07:34 pm
PM Modi declared the 36th National Games open, which is being held in Gujarat. He reiterated the importance of sports in national life. “The victory of the players in the field of play, their strong performance, also paves the way for the victory of the country in other fields. The soft power of sports enhances the country's identity and image manifold.”ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સમિટ – 2018માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 27th, 11:00 am
તમારી વચ્ચે આવીને હું ખુબ ખુશ થયો. ભારતમાં મોટી સંખ્યામાં કોરિયાની કંપનીઓ કાર્યરત છે, જે હકીકતમાં આંતરરાષ્ટ્રીય સંબંધોનાં સફળતાની ગાથા છે.કિનાલુર ખાતે ઉષા સ્કુલ ઓફ એથ્લેટિક્સના સિન્થેટીક ટ્રેકનું ઉદ્ઘાટન કરતા PM મોદી
June 15th, 06:39 pm
ઉષા સ્કુલ ઓફ એથ્લેટિક્સના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા PM નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સના મહત્ત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું, “સ્પોર્ટ્સ શબ્દનો બૃહદ અર્થ આ રીતે કરી શકાય છે, S ફોર સ્કિલ, P ફોર પર્સીવરન્સ, O ફોર ઓપ્ટીમીઝમ, R ફોર રેઝીલીઅન્સ, T ફોર ટેનેસીટી, S ફોર સ્ટેમિના.” PMએ ઉમેર્યું હતું કે ભારતમાં કૌશલ્યની કોઈજ કમી નથી, જરૂરિયાત છે સાચી તક આપવાની અને એક એવી વ્યવસ્થા ઉભી કરવાની જે કૌશલ્યનું પાલન પોષણ કરી શકે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મહિલાઓએ આપણને તમામ ક્ષેત્રોમાં ગર્વ અપાવ્યો છે – ખાસકરીને સ્પોર્ટ્સમાં.”Social Media Corner – 23rd October
October 23rd, 07:43 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!