ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 13th, 01:23 pm
આ ઐતિહાસિક આયોજનમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કર્મયોગી શ્રી યોગી આદિત્ય નાથજી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને આપણાં સૌના માર્ગદર્શક શ્રીમાન જે. પી. નડ્ડાજી, ઉપ-મુખ્યમંત્રી ભાઈ કેશવપ્રસાદ મૌર્યજી, શ્રી દિનેશ શર્માજી, કેન્દ્રના મંત્રી પરિષદમાં મારા સાથી મહેન્દ્રનાથ પાંડેજી, ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહજી, અહીંના મંત્રી શ્રીમાન નિલકંઠ તિવારીજી, દેશના ખૂણે ખૂણેથી અહીં પધારેલા પૂજ્ય સંતગણ અને મારા વ્હાલા મારા કાશીવાસી અને દેશ વિદેશથી આ પ્રસંગે સાક્ષી બની રહેલા તમામ શ્રધ્ધાળુ સાથીગણ, કાશીના તમામ ભાઈઓની સાથે બાબા વિશ્વનાથના ચરણોમાં આપણે મસ્તક નમાવીએ છીએ. માતા અન્નપૂર્ણાના ચરણમાં વારંવાર વંદન કરીએ છીએ. હમણાં હું બાબાની સાથે સાથે નગર કોટવાલ કાલ ભૈરવજીના દર્શન કરીને જ આવ્યો છું. હાં, તો સૌથી પહેલાં તેમને પૂછવું આવશ્યક છે કે હું કાશીના કોટવાલના ચરણોમાં પણ નમન કરૂં છું.PM inaugurates Shri Kashi Vishwanath Dham in Varanasi
December 13th, 01:19 pm
Prime Minister Narendra Modi inaugurated Shri Kashi Vishwanath Dham in Varanasi. He said that that earlier the temple area was only 3000 square feet which has now enlarged to about 5 lakh square feet. Now 50000-75000 devotees can visit the temple and temple premises. Describing the grace of Kashi, PM Modi said it cannot be expressed merely in words as it is an emotion in itself. Kashi is that place - where awakening is life, he remarked.પ્રધાનમંત્રી 13 ડિસેમ્બરે વારાણસીની મુલાકાત લેશે અને શ્રી કાશી વિશ્વનાથ ધામનું ઉદ્દઘાટન કરશે
December 12th, 03:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા.13 અને 14 ડિસેમ્બરના રોજ વારાણસીની મુલાકાત લેશે. તા.13 ડિસેમ્બરના રોજ 1 વાગ્યા આસપાસ પ્રધાનમંત્રી શ્રી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેશે અને ત્યાં દર્શન કરશે. ત્યારબાદ તે રૂ.339 કરોડના ખર્ચે નિર્માણ પામેલા શ્રી કાશી વિશ્વનાથ ધામના પ્રથમ તબક્કાનું ઉદ્દઘાટન કરશે.PM Modi offers prayers at Baba Vishwanath & Kaal Bhairav Temples in Varanasi
March 04th, 02:00 pm
Prime Minister Narendra Modi arrived in Varanasi on Saturday for his janta darshan amid huge enthusiasm from his supporters in his parliamentary constituency. Thousands of people lined up along the routes of PM Modi’s janta darshan.