પ્રધાનમંત્રીને ત્રીજી વખત ભારતનાં પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ વિશ્વનાં નેતાઓ તરફથી અભિનંદનનાં સંદેશાઓ સતત મળી રહ્યાં છે

June 10th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવતા સંદેશ આપવા માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર વિશ્વનાં નેતાઓનાં સંદેશાઓનો જવાબ આપ્યો હતો.

કેનેડાના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

September 10th, 05:17 pm

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-કેનેડા સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, કાયદાના શાસનનું સન્માન અને લોકો-થી-લોકોના મજબૂત સંબંધોમાં જોડાયેલા છે. તેમણે કેનેડામાં ઉગ્રવાદી તત્વોની ભારત વિરોધી ગતિવિધિઓ ચાલુ રહેવા અંગે સખત ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેઓ અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે, રાજદ્વારી જગ્યાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે અને કેનેડામાં ભારતીય સમુદાય અને તેમના ધર્મસ્થાનોને ધમકી આપી રહ્યા છે. સંગઠિત અપરાધ, ડ્રગ સિન્ડિકેટ અને માનવ તસ્કરી સાથેના આવા દળોની સાંઠગાંઠ કેનેડા માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ. આવા ખતરાનો સામનો કરવા માટે બંને દેશોએ સહયોગ કરવો જરૂરી છે.

G7 શિખર સંમેલન દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

June 28th, 07:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી H.E. શ્રી જસ્ટિન ટ્રુડો સાથે 27 જૂન 2022ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં G7 સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો

February 10th, 10:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો.

Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Justin Trudeau, Prime Minister of Canada

June 16th, 10:51 pm

Prime Minister spoke on phone today with His Excellency Justin Trudeau, Prime Minister of Canada.

Telephone conversation between PM and Prime Minister of Canada

April 28th, 10:26 pm

PM Narendra Modi spoke to PM Justin Trudeau of Canada. They discussed the prevailing global situation regarding the COVID-19 pandemic. They agreed on the importance of global solidarity and coordination, the maintenance of supply chains, and collaborative research activities.

પ્રધાનમંત્રીએ દીવાળીની શુભેચ્છાઓ માટે વિશ્વભરના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો

October 28th, 12:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી બોરિસ જૉનસર, ઇજરાયલના પ્રધાનમંત્રી શ્રી બેંજામિન નેતન્યાહૂ, અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ, કેનેડાના પ્રધાનમંત્રી શ્રી જસ્ટિન ટ્રૂડો, ઇજરાયલના રાષ્ટ્રપતિ શ્રી રેવન રિવલિન, શ્રી સિંગાપુરના પ્રધાનમંત્રી શ્રી લી સિયન લૂંગ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ શ્રી માઇક પેંસ સહિત દુનિયાભરના નેતાઓને દીવાળીના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

October 22nd, 08:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જસ્ટિન ટ્રૂડોને કેનેડામાં ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સોશિયલ મીડિયા કોર્નર 23 ફેબ્રુઆરી 2018

February 23rd, 08:32 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

કેનેડિયન વડાપ્રધાનની રાજકીય યાત્રા દરમ્યાન વડાપ્રધાન મોદીનું પ્રેસ નિવેદન

February 23rd, 02:15 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે ભારત કેનેડા સાથે તેની વ્યુહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે સમર્પિત છે. વડાપ્રધાને કહ્યું કે બંને દેશો આતંકવાદના દુષણ સામે લડવા માટે અને આતંકવાદના મુકાબલા અને હિંસક અંતિમવાદનો સામનો કરવા માટે સહકારનું માળખું નક્કી કરવા માટે વચનબદ્ધ છે.

Social Media Corner 8 July 2017

July 08th, 07:19 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

હેમબર્ગમાં G20 શિખર પરિષદની પશ્ચાદભૂમાં વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય મંત્રણાઓ

July 08th, 01:58 pm

હેમબર્ગ,જર્મની માં મળેલા G20 શિખર સંમેલનની પશ્ચાદભૂમાં વડાપ્રધાન મોદીએ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ યોજી હતી.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સાથે વડાપ્રધાનની ફોન પર ચર્ચા

June 19th, 10:09 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે સાંજે કેનેડાના વડાપ્રધાન શ્રી જસ્ટિન ટ્રૂડો તરફથી ટેલીફોન કોલ આવ્યો હતો. બંને નેતાઓએ પારસ્પરિક હિતના વિષયોમાં થયેલા સુધારા પર ખાસ કરીને કલાઈમેટ ચેન્જ બાબતે પોતાના વિચારોની આપ-લે કરી હતી. વડાપ્રધાન મોદીએ પેરિસ કરારને આગળ વધારવાની ભારતની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

Bilateral meetings of PM Modi on sidelines of Nuclear Security Summit in Washington

April 01st, 11:17 pm



PM's telephonic conversation with Mr. Justin Trudeau, PM-designate of Canada

October 21st, 07:21 pm



PM’s letter to Mr. Justin Trudeau, Leader of the Liberal Party of Canada

October 21st, 03:40 pm



PM congratulates Mr. Justin Trudeau, for the victory in Canadian Parliamentary elections

October 20th, 11:55 am