The mantra of the Bharatiya Nyaya Sanhita is - Citizen First: PM Modi

December 03rd, 12:15 pm

The Prime Minister, Shri Narendra Modi dedicated to the nation the successful implementation of three transformative new criminal laws—Bharatiya Nyaya Sanhita, Bharatiya Nagarik Suraksha Sanhita and Bharatiya Sakshya Adhiniyam today at Chandigarh.

PM Modi dedicates to the nation the successful implementation of three new criminal laws

December 03rd, 11:47 am

The Prime Minister, Shri Narendra Modi dedicated to the nation the successful implementation of three transformative new criminal laws—Bharatiya Nyaya Sanhita, Bharatiya Nagarik Suraksha Sanhita and Bharatiya Sakshya Adhiniyam today at Chandigarh.

જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

August 25th, 05:00 pm

કાર્યક્રમમાં ઉપસ્થિત રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ કૃષ્ણરાવ બાગડેજી, રાજસ્થાનના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, જસ્ટિસ શ્રી સંજીવ ખન્નાજી, દેશના કાયદા મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલજી, રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી મનીન્દ્ર મોહન શ્રીવાસ્તવજી, અન્ય તમામ માનનીય ન્યાયાધીશો, ન્યાય જગતના તમામ મહાનુભાવો, ઉપસ્થિત દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કર્યો

August 25th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટનાં પ્લેટિનમ જ્યુબિલી સમારંભનાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે રાજસ્થાન હાઈકોર્ટ મ્યુઝિયમનું પણ ઉદઘાટન કર્યું હતું.

નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય વકીલોની કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

September 23rd, 10:59 am

વિશ્વભરના કાનૂની બંધુત્વના દિગ્ગજ નેતાઓને મળવું અને તેમની મુલાકાત લેવી એ મારા માટે આનંદદાયક અનુભવ છે. ભારતના દરેક ખૂણેથી લોકો આજે અહીં હાજર છે. આ કોન્ફરન્સ માટે ઈંગ્લેન્ડના લોર્ડ ચાન્સેલર અને ઈંગ્લેન્ડના બાર એસોસિએશનના પ્રતિનિધિઓ પણ અમારી વચ્ચે છે. કોમનવેલ્થ દેશો અને આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. એક રીતે, ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ ભારતની વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું પ્રતીક બની ગયું છે. આ કાર્યક્રમમાં આવનારા તમામ આંતરરાષ્ટ્રીય મહેમાનોનું ભારતમાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પણ ખાસ અભિનંદન આપું છું, જે આ ઈવેન્ટના આયોજનની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 'ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023'નું ઉદઘાટન કર્યું

September 23rd, 10:29 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 'આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ વિવિધ કાનૂની વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા કરવા, વિચારો અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો તથા આંતરરાષ્ટ્રીય સહકાર અને કાનૂની મુદ્દાઓની સમજણને મજબૂત કરવાનો છે.

લોકસભામાં રાષ્ટ્રપતિ શ્રીના સંબોધન ઉપર ધન્યવાદ પ્રસ્તાવના પ્રધાનમંત્રી શ્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ

February 10th, 04:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં આજે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિજીના ભાષણમાં ભારતની ‘સંકલ્પશક્તિ’નો અનુભવ થયો હતો. તેમના શબ્દોએ ભારતીયોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. શ્રી મોદીએ ગૃહના સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મહિલા સાંસદો સામેલ થઈ હતી અને તેમના વિચારો સાથે ગૃહની કામગીરીની ગરિમા વધારવા બદલ અભિનંદન આપ્યા હતા.

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનો પ્રત્યુત્તર

February 10th, 04:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં આજે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિજીના ભાષણમાં ભારતની ‘સંકલ્પશક્તિ’નો અનુભવ થયો હતો. તેમના શબ્દોએ ભારતીયોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. શ્રી મોદીએ ગૃહના સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મહિલા સાંસદો સામેલ થઈ હતી અને તેમના વિચારો સાથે ગૃહની કામગીરીની ગરિમા વધારવા બદલ અભિનંદન આપ્યા હતા.

Rule of Law has been the basis of our civilization and social fabric: PM

February 06th, 11:06 am

PM Modi addressed Diamond Jubilee celebrations of Gujarat High Court. PM Modi said, Our judiciary has always interpreted the Constitution positively and strengthened it. Be it safeguarding the rights of people or any instance of national interest needed to be prioritised, judiciary has always performed its duty.

પ્રધાનમંત્રીએ ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિની ઉજવણીના એક કાર્યક્રમને સંબોધિત કર્યો

February 06th, 11:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિ મહોત્સવની ઉજવણીના ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે હાઈકોર્ટની સ્થાપનાનાં 60 વર્ષ પૂર્ણ થવાની યાદગીરી સ્વરૂપે એક પોસ્ટેજ સ્ટેમ્પ (ટપાલ ટિકિટ)નું લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધિશો તથા ગુજરાતના મુખ્યમંત્રી અને કાયદા ક્ષેત્રની જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.

ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, સંબલપુર, ઓડિશાના કાયમી સંકુલના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 02nd, 11:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત, કેન્દ્રીય મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંક', શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી પ્રતાપચંદ્ર સાંરગી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો

January 02nd, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત, કેન્દ્રીય મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંક', શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી પ્રતાપચંદ્ર સાંરગી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

The people of India are our high command, we are committed to fulfill all their aspirations: PM Modi

November 24th, 11:45 am

Prime Minister Narendra Modi today addressed two huge public meeting in Chhatarpur and Mandsaur in Madhya Pradesh in a series of similar rallies previously organised in the poll-bound state of Madhya Pradesh.

કોંગ્રેસના નકારાત્મક રાજકારણને નકારો: મધ્ય પ્રદેશના લોકોને વિનંતી કરતા વડાપ્રધાન મોદી

November 24th, 11:45 am

ચૂંટણી તરફ અગ્રેસર એવા મધ્ય પ્રદેશ રાજ્યમાં અગાઉની જેમજ આયોજિત એ જ પ્રકારની ક્રમબદ્ધ રેલીઓની જેમ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના છત્તરપુર અને મંદસૌરમાં બે જાહેરસભાઓને સંબોધિત કરી હતી.

દેશ મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે

May 04th, 09:47 am

નરેન્દ્ર મોદી એપ દ્વારા ચર્ચાઓ જારી રાખતા વડાપ્રધાને આજે કર્ણાટકના ભાજપ મહિલા મોરચા સાથે ચર્ચા કરી હતી. સમાજમાં મહિલાઓની ભૂમિકા અને વધેલી ભાગીદારીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે દેશ માત્ર મહિલાઓના વિકાસને બદલે મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.

દેશ મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે: ભાજપ મહિલા મોરચા સાથેની ચર્ચા દરમ્યાન વડાપ્રધાન મોદી

May 04th, 09:46 am

નરેન્દ્ર મોદી એપ દ્વારા ચર્ચાઓ જારી રાખતા વડાપ્રધાને આજે કર્ણાટકના ભાજપ મહિલા મોરચા સાથે ચર્ચા કરી હતી. સમાજમાં મહિલાઓની ભૂમિકા અને વધેલી ભાગીદારીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે દેશ માત્ર મહિલાઓના વિકાસને બદલે મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.

‘કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી’ વિષય પરની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ (20.02.2018)

February 20th, 05:47 pm

દેશભરમાંથી આવેલા વૈજ્ઞાનિકો, ખેડૂત મિત્રો અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો. આપણે સૌ ખુબ જ મહત્વપૂર્ણ, અતિ ગંભીર અને અત્યંત આવશ્યક વિષય પર મંથન માટે આજે એકત્ર થયા છીએ.

પ્રધાનમંત્રીએ “કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી” પર રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું

February 20th, 05:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં પૂસા સ્થિત એનએએસસી કોમ્પ્લેક્સમાં “કૃષિ 2002: ખેડૂતોની આવક બમણી કરવી” વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી હતી.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે 07 ફેબ્રુઆરી, 2018 રોજ પ્રધાનમંત્રીએ આપેલા જવાબનાં અંશો

February 07th, 05:01 pm

આદરણીય સભાપતિજી, આદરણીય રાષ્ટ્રપતિજીના સંબોધન પરનાં આભાર પ્રસ્તાવની વિસ્તૃત ચર્ચા આ ગૃહમાં કરવામાં આવી. લગભગ 38 જેટલા માનનીય સભ્યોએ એમાં પોતાના વિચારો રજૂ કર્યા.

રાજ્યસભામાંમાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન

February 07th, 05:00 pm

રાજ્યસભામાં સંબોધન કરતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હતી કે વિવિધ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય તે અંગે રચનાત્મક ચર્ચા હાથ ધરાવી જોઈએ. મહાત્મા ગાંધીને યાદ કરતા તેમણે વિવિધ પહેલ પર પ્રકાશ ફેંક્યો હતો જે છેવાડાના માનવીની જિંદગીમાં પરિવર્તન આવવાના લક્ષ્ય સાથે શરુ કરવામાં આવી છે.