યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ બિડેન સાથે પ્રધાનમંત્રી શ્રી મોદીની ટેલિફોનિક મંત્રણા

April 26th, 10:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના આદરણીય પ્રમુખ શ્રી જોસેફ આર. બિડેન સાથે ટેલિફોનિક મંત્રણા હાથ ધરી હતી.

આબોહવા સંદર્ભે નેતાઓની શિખર મંત્રણા (22-23 એપ્રિલ, 2021)

April 21st, 05:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આબોહવા સંદર્ભે નેતાઓની શિખર મંત્રણામાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોસેફ આર. બાઇડેનના આમંત્રણ પર 22-23 એપ્રિલ 2021ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી આ શિખર મંત્રણાનું આયોજન થઇ રહ્યું છે. પ્રધાનમંત્રી 22 એપ્રિલ 2021ના રોજ ભારતીય સમયાનુસર સાંજે 5.30થી 7.30 કલાક દરમિયાન નેતાઓના સત્ર-1 દરમિયાન “2030 તરફ આગેકૂચમાં આપણા સહિયારા જુસ્સા” પર ટિપ્પણી આપશે.

ક્વાડ નેતાઓનું પ્રથમ વર્ચુઅલ સંમેલન

March 11th, 11:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2021ના ​​રોજ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા અને અમેરિકાના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન સાથે ક્વોડ્રિલેટરલ જૂથના નેતાઓના પ્રથમ વર્ચ્યુઅલ સંમેલનમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા મહામહિમ જોસેફ આર. બાઇડેન વચ્ચે ટેલિફોનિક વાતચીત

November 17th, 11:58 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા મહામહિમ જોસેફ આર. બાઇડેન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.