પ્રધાનમંત્રીએ નોર્વેના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 19th, 05:44 am
બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ભારત - યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિયેશન અને ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (ભારત-ઇએફટીએ-ટીઇપીએ) પર હસ્તાક્ષરને દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ જણાવતા બંને નેતાઓએ નોર્વે સહિત ઇએફટીએ દેશો સાથે ભારતમાં વધુમાં વધુ રોકાણ આકર્ષિત કરવા માટે તેના મહત્વની પુનઃ પુષ્ટિ કરી હતી.પ્રધાનમંત્રીશ્રી અને નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી જોનાસ ગહર સ્ટોર વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ
September 09th, 07:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નોર્વેના પ્રધાનમંત્રી મહા મહિમ શ્રી જોનાસ ગહર સ્ટોર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી શ્રીની નોર્વેના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
May 04th, 02:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન જોનાસ ગહર સ્ટોર સાથે 2જી ઈન્ડિયા નોર્ડિક સમિટની સાથે સાથે કોપનહેગનમાં મુલાકાત કરી હતી. ઓક્ટોબર 2021માં પ્રધાનમંત્રી સ્ટોર દ્વારા કાર્યભાર સંભાળ્યા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રીએ નોર્વેના પ્રધાનમંત્રીનું પદ સંભાળવા બદલ મહામહિમ જોનાસ ગહર સ્ટોરને અભિનંદન પાઠવ્યા
October 16th, 09:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોર્વેના પ્રધાનમંત્રીનું પદ સંભાળવા બદલ મહામહિમ જોનાસ ગહર સ્ટોરને અભિનંદન પાઠવ્યા છે.