હાવડાથી ન્યુ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી અને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકાતા મેટ્રોની પર્પલ લાઈનના જોકા-તરતલા સ્ટ્રેચના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 30th, 11:50 am
આજે મારે તમારા બધાની સામે આવવાનું હતું, પરંતુ મારા અંગત કારણોસર હું તમારા બધાની વચ્ચે આવી શક્યો નથી, આ માટે હું તમારી માફી માંગુ છું, બંગાળ. આજે મને બંગાળની પવિત્ર ભૂમિ, કોલકાતાની ઐતિહાસિક ભૂમિને નમન કરવાનો અવસર મળ્યો છે. સ્વતંત્રતા ચળવળનો ઈતિહાસ બંગાળના દરેક કણમાં સમાયેલો છે. જે ભૂમિ પરથી વંદે માતરમનો નારા લગાવવામાં આવ્યો હતો ત્યાંથી વંદે ભારત ટ્રેનને હમણા જ લીલી ઝંડી આપવામાં આવી છે. આજે 30 ડિસેમ્બરની તારીખનું પણ ઈતિહાસમાં પોતાનું આગવું મહત્વ છે. 30 ડિસેમ્બર 1943ના રોજ નેતાજી સુભાષે આંદામાનમાં ત્રિરંગો લહેરાવીને ભારતની આઝાદીનો ધ્વજ લહેરાવ્યો હતો.PM flags off Vande Bharat Express connecting Howrah to New Jalpaiguri via video conferencing
December 30th, 11:25 am
PM Modi flagged off the Vande Bharat Express, connecting Howrah to New Jalpaiguri as well as inaugurated other metro and railway projects in West Bengal via video conferencing. The PM linked reforms and development of Indian Railways with the development of the country. He said that the central government was making record investments in the modern railway infrastructure.