અધિક સચિવો અને સંયુક્ત સચિવો સાથે વડાપ્રધાનની પાંચમી ચર્ચા-વિચારણા
September 02nd, 09:55 am
ભારત સરકારની સેવામાં કાર્યરત એવા 90થી વધુ અધિક સચિવો તેમજ સંયુક્ત સચિવોના જૂથ સાથે વડાપ્રધાન મોદીએ ચર્ચા-વિચારણા કરી હતી. વડાપ્રધાને અધિકારીઓને શાસકીય પ્રક્રિયાના સરળીકરણ પર કાર્ય કરવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે સારી રીતે ચલાવવામાં આવેલા પ્રોજેક્ટ્સ અને યોજનાઓ કેસ સ્ટડીઝ તરીકે કામ આવી શકે છે જેથી તેમની સફળતાનું અનુકરણ થઇ શકે.અધિક સચિવો અને સંયુક્ત સચિવો સાથે વડાપ્રધાનની ચોથી વાતચીત
August 31st, 10:46 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બુધવારે ભારત સરકારમાં સેવા આપતા 80 અધિક સચિવો તેમજ સંયુક્ત સચિવોના એક જૂથને મળીને તેમની સાથે ચર્ચા કરી હતી.અધિક સચિવો અને સંયુક્ત સચિવો સાથે વડાપ્રધાનની ત્રીજી ચર્ચા વિચારણા
August 27th, 04:04 pm
ભારત સરકારમાં સેવા આપતા 80 જેટલા અધિક સચિવો અને સંયુક્ત સચિવોના એક જૂથ સાથે વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી હતી. હાલના ભારત તરફી રહેલા વૈશ્વિક વાતાવરણ પર પ્રકાશ પાડતા વડાપ્રધાને અધિકારીઓને 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયા બનાવવા માટે સ્પષ્ટ ઉદ્દેશ સાથે કાર્ય કરવા જણાવ્યું હતું.