પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી
August 28th, 06:59 pm
બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના સંખ્યાબંધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી અને જોહાનિસબર્ગમાં તાજેતરમાં પૂર્ણ થયેલ BRICS સમિટ સહિત પરસ્પર ચિંતાના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.પ્રધાનમંત્રીની બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ સંવાદમાં ભાગીદારી
August 25th, 12:12 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 ઓગસ્ટ, 2023ના રોજ જોહાનિસબર્ગમાં બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગમાં ભાગ લીધો હતો.બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગમાં પ્રધાનમંત્રી શ્રીનું નિવેદન
August 24th, 02:38 pm
આફ્રિકાની ધરતી પર તમારા બધા મિત્રોની વચ્ચે હાજર રહીને મને ખૂબ આનંદ થાય છે.15મી બ્રિક્સ સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી
August 23rd, 08:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં યોજાયેલી 15મી BRICS સમિટમાં ભાગ લીધો હતો.ચંદ્રયાન-3નાં ચંદ્ર પર સફળ ઉતરાણ પછી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
August 23rd, 07:36 pm
આવો ઇતિહાસ આપણી નજર સમક્ષ બનતો જોઈએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રનાં જીવનની શાશ્વત ચેતના બની જાય છે. આ ક્ષણ અવિસ્મરણીય છે. આ ક્ષણ અભૂતપૂર્વ છે. આ ક્ષણ વિકસિત ભારતનો વિજય પોકાર છે. આ પળ નવા ભારતની જીત છે. આ ક્ષણ મુશ્કેલીઓના સમુદ્રને પાર કરવાની છે. આ ક્ષણ વિજયના માર્ગ પર ચાલવાની છે. આ ક્ષણ ૧.૪ અબજ ધબકારાનું સામર્થ્ય ધરાવે છે. આ ક્ષણ ભારતમાં નવી ઊર્જા, નવો વિશ્વાસ અને નવી ચેતનાનું પ્રતીક છે. આ ક્ષણ ભારતના ચડતાં ભાગ્યનું આહ્વાન છે. 'અમૃત કાલ'ની પરોઢે સફળતાનો પહેલો પ્રકાશ આ વર્ષે વરસાવ્યો છે. આપણે પૃથ્વી પર એક પ્રતિજ્ઞા લીધી, અને આપણે તેને ચંદ્ર પર સાકાર કરી. અને આપણા વૈજ્ઞાનિક સાથીઓએ પણ કહ્યું હતું કે, ભારત હવે ચંદ્ર પર છે. આજે આપણે અંતરિક્ષમાં ન્યૂ ઇન્ડિયાની નવી ઉડાનના સાક્ષી બન્યા છીએ.ચંદ્રયાન 3ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ISROની ટીમ સાથે જોડાયા
August 23rd, 06:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3 ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ISROની ટીમ સાથે જોડાયા હતા. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી તરત જ, પ્રધાનમંત્રીએ ટીમને સંબોધન કર્યું હતું અને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.15મી બ્રિક્સ સમિટમાં પીએમનું નિવેદન
August 23rd, 03:30 pm
જોહાનિસબર્ગના સુંદર શહેરમાં ફરી એક વખત આવવું એ મારા અને મારા પ્રતિનિધિમંડળ માટે ખૂબ જ આનંદની વાત છે.દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
August 23rd, 03:05 pm
બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને સંરક્ષણ, કૃષિ, વેપાર અને રોકાણ, આરોગ્ય, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.PM Modi arrives for the BRICS Summit at Johannesburg, South Africa
August 22nd, 06:08 pm
Prime Minister Narendra Modi arrived at Johannesburg in South Africa. Upon arrival at the Waterkloof Air Force Base, PM Modi was accorded a ceremonious welcome by Deputy President, Paul Mashatile of South Africa. PM Modi’s three-day visit to South Africa entails participation in the 15th BRICS Summit and engagements with leaders of BRICS and invited countries in plurilateral and bilateral settings.પ્રધાનમંત્રીનું દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદન
August 22nd, 06:17 am
બ્રિક્સ વિવિધ ક્ષેત્રોમાં મજબૂત સહયોગના એજન્ડાને અનુસરી રહ્યું છે. અમે મૂલ્યાંકન કરીએ છીએ કે બ્રિક્સ વિકાસની આવશ્યકતાઓ અને બહુપક્ષીય પ્રણાલીના સુધારા સહિત સમગ્ર વૈશ્વિક દક્ષિણ માટે ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા અને વિચાર-વિમર્શ માટેનું એક મંચ બની ગયું છે. આ સમિટ બ્રિક્સ માટે ભવિષ્યના સહયોગના ક્ષેત્રોને ઓળખવા અને સંસ્થાકીય વિકાસની સમીક્ષા કરવા માટે ઉપયોગી તક પૂરી પાડશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી
August 03rd, 08:26 pm
બંને નેતાઓએ 2023માં ઉજવવામાં આવી રહેલા દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની સ્થાપનાની ત્રીસમી વર્ષગાંઠના સંદર્ભમાં સહિત દ્વિપક્ષીય સહકારમાં પ્રગતિનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું.10માં બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારોની યાદી
July 26th, 11:57 pm
10માં બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારોની યાદીદક્ષિણ આફ્રિકામાં BRICS બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠકો
July 26th, 09:02 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS બેઠકની પશ્ચાદભૂમાં અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ હાથ ધરી હતીIndia is a ray of HOPE, says Prime Minister Modi in Johannesburg
July 08th, 11:18 pm
Share your ideas for the Prime Minister's community programme in Johannesburg now!
July 01st, 05:56 pm